For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કઈ રીતે વાઈ ફાઈ ની ચોરી કરવા વાળાને બ્લોક કરવો

By Desk
|
Google Oneindia Gujarati News

ઘર પર વાઈફાઈ છે પણ કોઈ જ કામનું નથી જો તેની સ્પીડ ખુબ જ ઓછી હોઈ ઓછી સ્પીડ વાળા વાઈફાઈને કારણે પેજ ઓપેન થવામાં પણ ખુબ જ સમય લાગે છે. આ સમસ્યા દરેક વાઈફાઈ યુઝરની છે.

જો સારી સ્પીડવાળો પ્લાન હોવા છતા પણ જોઈ સ્પીડ ઓછી હોઈ તો કઈ ને કઈ તો ગરબડ છે. આનું સૌથી મોટું કારણ એ હોઈ શકે કે કોઈ તમારું વાઈ ફાઈ ચોરી કરી રહ્યું છે. આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સૌથી પેહલા તમારે એ શોધવું પડે કે કોઈ કોઈ તમારું વાઈફાઈ ચોરી રહ્યું છે પછી તેને બ્લોક કરી દો.

ફિંગ એપ

ફિંગ એપ

સૌથી પહેલા મોબઈલમાં ફિંગ એપ ઇનસ્ટોલ કરો

એપને ઓપેન કરો

એપને ઓપેન કરો

એપને ઓપેન કર્યા પછી તમને નેટવર્કનું નામ અને એની સાથે સેટિંગ અને રેફ્રેશ બટન પણ જોવા મળશે

કનેકટ થયેલી ડિવાઇસ જુઓ

કનેકટ થયેલી ડિવાઇસ જુઓ

કનેકટ થયેલી ડિવાઇસ જુઓ

મેક અડ્રેસ નોટ કરો

મેક અડ્રેસ નોટ કરો

મેક અડ્રેસ નોટ કરો જેને તમારે બ્લોક કરવું હોઈ

બ્રાઉઝર ઓપેન કરો

બ્રાઉઝર ઓપેન કરો

જે નેટવર્કમાં તમારું રાઉટર કનેકટ હોઈ તેના બ્રાઉઝરમાં IP અડ્રેસ નાખો

રાઉટર ID

રાઉટર ID

ત્યારબાદ રાઉટર ID અને Password નાખો

સેક્યોરીટી

સેક્યોરીટી

હવે સેક્યોરીટી પર ક્લિક કરો

મેક અડ્રેસ નાખો

મેક અડ્રેસ નાખો

જે ડિવાઇસ બ્લોક કરવાની હોઈ તેનું મેક અડ્રેસ નાખો

ડિવાઇસ બ્લોક થઇ જશે

ડિવાઇસ બ્લોક થઇ જશે

આમ કરવાથી જે ડિવાઇસ તમારે બ્લોક કરવી હશે તે બ્લોક થઇ જશે

English summary
If your WIFI is too slow even after a great speed plan, then may be someone else is using your network. Here is how to find them and block them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X