For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 ભારતીયોની કમાલ, બનાવી વિશ્વની પહેલી ફુલ ફીચર વોચ

By Super
|
Google Oneindia Gujarati News

એક તરફ જ્યાં એપલ પોતની આઇ વોચને લઇને ચર્ચાનો વિષય બનેલી છે, ત્યાં અનેક કંપનીઓ એન્ડ્રોઇડ ઓએસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં લાગેલી છે, પરંતુ કહેવાય છે ને કે ભારતીય દિમાગની દરેક જગાએ બોલબાલા છે, પછી એ ચીન હોય કે અમેરિકા. ચાર ભારતીય વિદ્યાર્થીઓએ મોટી સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપનીઓને પાછળ છોડીને એન્ડ્રોઇડલી નામની એક એવી ખડિયાળ બનાવી છે, જેનો તમે સ્માર્ટફોનની જેમ પ્રયોગ કરી શકો છો.

જો કે, આ પહેલા પણ અનેક એન્ડ્રોઇડ સ્માર્ટવોચ માર્કેટમાં આવી ચુકી છે, પરંતુ એન્ડ્રોઇડલીમાં એ તમામ ફીચર આપવામાં આવ્યા છે, જે એક સ્માર્ટફોનમાં હોય છે, જેમ કે વાઇફાઇ, બ્લ્યૂટૂથ, ઇન્ટરનલ મેમરી, કેમેરા, જીપીએસ.

એન્ડ્રોઇડલી સ્માર્ટવોચથી તમે એસએમએસની સાથે ફોટો પણ ખેંચી શકો છો. આ સ્માર્ટવોચને સોફ્ટવેર ડેવલોપર અંકિત પ્રધાન, કોમ્યુનિકેશનલ પ્રોફેશનલ પવનીત સિંહ પુરી, લોયર અપૂર્વા સુકંત અને 17 વર્ષના સિદ્ધાર્થ વત્સે બનાવી છે. વોચમાં એન્ડ્રોઇડ 2.2 ફ્રોયો વર્ઝન આપવામાં આવ્યું છે.

બનાવી વિશ્વની પહેલી ફુલ ફીચર વોચ

બનાવી વિશ્વની પહેલી ફુલ ફીચર વોચ

એન્ડ્રોઇડલીમાં એ તમામ ફીચર આપવામાં આવ્યા છે, જે એક સ્માર્ટફોનમાં હોય છે

ખુલી શકે છે ફેસબુક

ખુલી શકે છે ફેસબુક

આ વોચની એ કમાલ છે કે તમે વોચમાં એક સ્માર્ટફોનની જેમ ફેસબુક પણ ઓપન કરી શકો છો.

કેમેરા, જીપીએસ જેવા અનેક ફીચર

કેમેરા, જીપીએસ જેવા અનેક ફીચર

વાઇફાઇ, બ્લ્યૂટૂથ, ઇન્ટરનલ મેમરી, કેમેરા, જીપીએસ જેવા અનેક ફીચર એન્ડ્રોઇડલીમાં આપવામાં આવ્યા છે.

એન્ડ્રોઇડ 2.2 ફ્રોયો વર્ઝન

એન્ડ્રોઇડ 2.2 ફ્રોયો વર્ઝન

વોચમાં એન્ડ્રોઇડ 2.2 ફ્રોયો વર્ઝન આપવામાં આવ્યું છે.

 ફોટો પણ ખેંચી શકો છો

ફોટો પણ ખેંચી શકો છો

એન્ડ્રોઇડલી સ્માર્ટવોચથી તમે એસએમએસની સાથે ફોટો પણ ખેંચી શકો છો.

અન્ય એન્ડ્રોઇડ વોચ સાથે સરખામણી

અન્ય એન્ડ્રોઇડ વોચ સાથે સરખામણી

આ તસવીરમાં એન્ડ્રોઇડલી સ્માર્ટ વોચની સરખામણી અન્ય એન્ડ્રોઇડ વોચ સાથે કરવામાં આવી છે.

English summary
indian students fully featured smart watch androidly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X