For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોન કરતા પણ ઓછી કિંમતમાં માઇક્રોમેક્સનું લેપટોપ

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતીય લોકોને ધ્યાનમાં રાખીને માઇક્રોમેક્સ પોતાની દરેક પ્રોડક્ટ માર્કેટમાં ઉતારે છે. આ વખતે માઇક્રોમેક્સ સ્માર્ટફોન માં નહી પરંતુ લેપટોપ માં ધમાકો કરવા જઈ રહી છે. માઇક્રોમેક્સ માત્ર 10,499 રૂપિયામાં જ પહેલું લેપટોપ માર્કેટ માં લૌન્ચ કરવા જઈ રહ્યું છે. આ લેપટોપમાં એ દરેક વસ્તુ હશે જે બાકીના લેપટોપમાં હોઈ છે.

લોકનું માનવું છે કે આ લેપટોપ ના માર્કેટ માં આવવાથી લો-લેવલ ના યુઝર માટે ખુબ જ સારી રાહત થઇ જશે. આ લેપટોપને માઇક્રોમેક્સ અને ઇન્ટેલ એ ભેગા થઇને બનાવ્યું છે એટલે લેપટોપની ક્વોલીટી માં કોઈ જ બાંધછોડ નહી કરવામાં આવે. તો જાણો L1160 ના ખાસ ફીચર વિશે...

સ્ક્રીન

સ્ક્રીન

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક L1160 ની સ્ક્રીન સાઈઝ 11.6 ઇંચ છે.

ઓપરેટીંગ સીસ્ટમ

ઓપરેટીંગ સીસ્ટમ

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક L1160 વિન્ડોઝ 10 પર ચાલશે.

પ્રોસેસર

પ્રોસેસર

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક L1160 માં એટમનું કોવોડ કોર પ્રોસેસર છે.

રેમ

રેમ

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક L1160 માં 2 જીબી રેમ છે.

યુએસબી પોર્ટ

યુએસબી પોર્ટ

માઇક્રોમેક્સ કેનવાસ લેપબૂક L1160 માં 2 યુએસબી પોર્ટ આપવામાં આવ્યા છે.

વાઈફાઈ અને બ્લુટૂથ સુવિધા

વાઈફાઈ અને બ્લુટૂથ સુવિધા

આ લેપટોપમાં વાઈફાઈ અને બ્લુટૂથ સુવિધા પણ આપવામાં આવી છે.

વજન

વજન

આ લેપટોપનું વજન માત્ર 1.13 કિલો છે.

લૂક

લૂક

આ લેપટોપનું લૂક પણ સારો છે અમેઝોન પર 4 મેંથી આ લેપટોપ બૂક થઇ શકશે.

ડીઝીટલ ઇન્ડિયા

ડીઝીટલ ઇન્ડિયા

ડીઝીટલ ઇન્ડિયા ધ્યાનમાં રાખીને માઇક્રોમેક્સ પોતાની પ્રોડક્ટ માર્કેટમાં ઉતારે છે.

મધ્યમ વર્ગ

મધ્યમ વર્ગ

મધ્યમ વર્ગના યુઝર માટે આ લેપટોપ ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.

English summary
Micromax has a laptop cheaper than a mid range smartphone. It is worth rupees 10,499.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X