એક SMS તમારા ફોનને હેક કરી શકે છે, જાણો કેવી રીતે

Posted By:
Subscribe to Oneindia News

તમને આ વાત જાણીને શોક લાગશે પણ એક એસએમએસ પણ તમારા ફોને હેક કરવા માટે સક્ષમ છે. તમને ભલે આ વાત પર વિશ્વાસ ના થાય પણ આ વાત સો ટકા સાચી છે. અને આમ કહેનાર છે અડવર્થ સ્નોડેન (પૂર્વ કોન્ટ્રાક્ટર, એનએસએ). તેમનું કહેવુ છે કે બ્રિટનના ગુપ્તચર વિભાગના અધિકારી ખાલી એક ટેક્સ મેસેજ મોકલીને તમારો મોબાઇલ હેક કરી શકે છે. એટલું જ નહીં તે તમારી જાણ બહાર તમારા મોબાઇલથી રેકોર્ડિંગ અને ફોટો પણ ખેંચી શકે છે.

નોંધનીય છે કે આવો જ કંઇક દાવો સ્નોડેન પણ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે બ્લૂ કાર્ટૂન કેરેક્ટર ધ સ્મર્ફ પછી જીસીએચક્યૂ કોઇ ફોનને હેક કરવા માટે સ્મર્ફ યૂઇટ નામના ટૂલનો ઉપયોગ કરતા હતા. નોજ સ્મર્ફ દ્વારા જીસીએચક્યૂના લોકો સ્માર્ટફોનનો માઇક્રોફોન ઓન કરી શકે છે. તે પણ ત્યારે જ્યારે ફોન ઓફ હોય.

technology

જીસીએચક્યૂની તરફ કરેલા પ્રયોગ કરેલા અન્ય એક કાર્યક્રમનું નામ ડ્રીમી સ્મર્ફ છે. જેની મદદથી મોબાઇલને ઓન ઓફ કરી શકાય છે. તેમણે બીબીસી પૈનોરમા કાર્યક્રમ, બ્રિટિશ સરકારના સંચાર મુખ્યાલય (જીસીએચક્યૂ) એજન્સી તરફ સંકેત આપી જણાવ્યું હતું કે તે મોબાઇલ ફોન પર પોતાનો માલિકાના હક ઇચ્છે છે.

English summary
One sms and your mobile is hacked. According to Edwarth snoden British secret officers can hack your mobile by sending just one sms.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.