• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફોટોશોપમાં બનાવાયેલા કેટલાક રિયલ ગેજેટ ડિઝાઇન

|

અંગ્રેજીમાં એક કહેવત છે કે, સારુ કામ કરવા માટે તમારી પાસે સારા ટૂલ હોવા જોઇએ. જો વાત ડિઝાઇનિંગની કરવામાં આવે તો, ફોટોશોપ ડિઝાઇનર્સનું સૌથી મનપસંદ ટૂલ છે, જેમાં તે કોઇપણ પ્રકારના લોગો, વેબાસાઇટ, ફોટો ડિઝાઇન કરી શકે છે. અમને તમને અનેક ગેજેટની કોન્સેપ્ટ ડિઝાઇન દેખાડી છે, એ તમામ ડિઝાઇન ફોટોશોપમાં બનાવવામાં આવી છે. ફોટોશોપમાં ગેજેટની ડિઝાઇન બનાવવું વધારે અઘરું નથી. થોડી પ્રેક્ટિસ બાદ તમે પણ ફોટોશોપમાં અસલી મોબાઇલ જેવી ડિઝાઇન તૈયાર કરી શકો છો.

આજે અમે તમને એવા જ કેટલાક ગેજેટ્સની ડિઝાઇન દર્શાવીશું જેને ફોટોશોપમાં ડિઝાઇન કરવામાં આવી છે, જો કે, જો કે નિહાળતી વખતે ભાગ્યેજ તમે એ વાતનો અંદાજો લગાવી શકશો કે તમામ ડિઝાઇન કરવામાં આવેલા ગેજેટ્સને ના કે ગેજેટ્સની તસવીર લેવામાં આવી છે.

બ્લેક આઇમેક

બ્લેક આઇમેક

આ આઇમેક ફોટોશોપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે દેખાવે અસેલી આઇમેક જેવો જ લાગી રહ્યો છે.

 એપલ રિમોટ

એપલ રિમોટ

એપલની ડિઝાઇન હંમેશાથી જ લોકોના દિલમાં એક ઉત્સુકતા જગાવતી રહે છે. આ એપલ રિમોટની ડિઝાઇન કરવા માટે ફોટોશોપનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે દેખાવે રિયલ એપલ રિમોટ જેવો જ લાગી રહ્યો છે.

સોની પ્લેસ્ટેશન 3

સોની પ્લેસ્ટેશન 3

પ્લેસ્ટેશન જેવા ગેજેટ હંમેશા ગેમિંગ લવર્સની પહેલી પસંદ રહે છે, પરંતુ ફોટોશોપમાં તેને બનાવવામાં પણ ઘણી જ મજા આવે છે.

 નોકિયા 5300

નોકિયા 5300

નોકિયા 5300 તો તમને યાદ જ હશે, પરંતુ આ નોકિયા 5300 ફોટોશોપમાં બનાવવામાં આવ્યો છે, જે અસલી જેવો જ લાગી રહ્યો છે.

પ્લેસ્ટેશન પોર્ટેબલ

પ્લેસ્ટેશન પોર્ટેબલ

પોર્ટેબલ ગેમિંગ કંસોલની ડિઝાઇન કરવી અન્ય ગેજેટની સરખામણીએ ઘણી મુશ્કેલ છે, પરંતુ તમે થોડીક પ્રેક્ટિસ કરતો અથવા તો આ પ્લેસ્ટેશન પોર્ટેબલ આજે પણ ડિઝાઇન કરી શકે છે.

નિંટિગો ગેમ બ્વાય

નિંટિગો ગેમ બ્વાય

ફોટોશોપમાં નિંટિડો ગેમિંગ ડિવાઇસ ડિઝાઇન કરવાની એક અલગ જ મજા છે, કારણ કે અનેક કલર ઓપ્શન તમારે પસંદ કરવા પડશે.

યુએસબી સ્ટિક

યુએસબી સ્ટિક

યુએસબી સ્ટિક ફોટોશોપમાં ડિઝાઇન કરવી ઘણી સહેલી છે.

માઉસ

માઉસ

માઉસ એક સિંપલ ગેજેટ છે, જેને ફોટોશોપમાં બનાવવાની પણ એક અલગ મજા છે, તેને બનાવવા માટે તમારે કર્વ શેપની બારીકીઓને સમજવી પડશે.

એક્સબોક્સ 360

એક્સબોક્સ 360

માઇક્રોસોફ્ટનો એક્સબોક્સ 360 માત્ર હાર્ડવેરના મામલે સૌથી શાનદાર જ નથી પરંતુ તેની ડિઝાઇન પર ગેમિંગ લવર્સને આકર્ષિત કરે છે. ફોટોશોપમાં તમે એક્સબો્કસ 360ને પોતાની રીતે ડિઝાઇન કરી શકો છો.

ડિજિટલ એમપી 3 પ્લેયર

ડિજિટલ એમપી 3 પ્લેયર

એમપી 3 પ્લેયરનો 3ડી વ્યૂ જોવો છે તો તેના માટે ફોટોશોપમાં એમપી 3 પ્લેયરની ડિઝાઇન કરી તને ચારે તરફથી જોઇ શકો છો

English summary
realistic gadget design photoshop tutorials news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X