For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોલર પાવરથી ચાલતા ઘર જેને ક્યાંય પણ લઇ જઇ શકાય છે!

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] સોલર એનર્જી દુનિયાનું એકમાત્ર ઊર્જા સ્ત્રોત છે જેમાં દુનિયાનું ભવિષ્ય ટકેલું છે, આ જ ઊર્જાના સ્ત્રોત પર આધારિત Ecocapsules નામના નાના ઘર ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ રીતે સોલર અને વિંડ એનર્જી પર ચાલશે. આ સોલર હોમ્સમાં સોલર પેનલ, વિંડ ટરબાઇન અને વરસાદના પાણીને બચાવીને રાખવાની સુવિધા હશે જેને આપ ઘરના કામોમાં પ્રયોગ કરી શકશો.

Ecocapsules ને કોઇપણ રૂપમાં પ્રયોગ કરી શકાય છે, જેમ કે વધારેમાં વધારે સમય, અથવા પ્રવાસીય લૉજના રૂપમાં, જોકે આવા ઘરોને ખરીદવા માટે આપે ઓર્ડર આપવો પડશે. જો આપ 2015માં આપ આવા ઘરનો ઓર્ડર આપશો તો આપને 2016માં જૂન સુધી તેની ડિલીવરી આપી દેવામાં આવશે.

આવો જાણીએ Ecocapsulesને ખાસ તસવીરોમાં...

મૂવિંગ હોમ

મૂવિંગ હોમ

2016 સુધી સપ્લાય કરવામાં આવશે આવા ઘર.

નેચરલ એનર્જી

નેચરલ એનર્જી

ecocapsules નામના આ ઘરોમાં સોલર એનર્જીની સાથે વિંડ અને વોટર સેવિંગ કરવાની રીતો આપેલી છે.

આરામદાયક ઘર

આરામદાયક ઘર

સોલર અને વિંડ હોમ્સમાં બે લોકો માટે આરામદાયક જગ્યા આપવામાં આવેલી છે.

ઇઝી કેર

ઇઝી કેર

ecocapsules હોમ્સને ક્યાંય પણ સંભાળીને રાખી શકાય છે, અહીં સુધી આપના છત પર પણ.

સરળ સપ્લાય

સરળ સપ્લાય

ecocapsulesને હેલીકોપ્ટરથી લઇને જહાજથી ક્યાય પણ સપ્લાય કરી શકાય છે.

તમામ સુવિધાઓ

તમામ સુવિધાઓ

કિચન, બાથરૂમ ઉપરાંત ecocapsulesમાં ઊંઘવા માટે બેડરૂમ પણ બનાવવામાં આવ્યું છે.

વોલ એનર્જી

વોલ એનર્જી

ecocapsules હોમ્સની દિવાલ વધારેમાં વધારે એનર્જી સેવ કરવા માટે બનાવવામાં આવી છે

હોમ મેપ

હોમ મેપ

આ હોમને કોઇપણ રીતે પ્રયોગ કરી શકાય છે. જેમકે ઇમરજન્સી હોમ, અથવા તો ટૂરિસ્ટ હોમ તરીકે પણ.

English summary
Ecocapsules, designed by Bratislava-based Nice Architects, promise to let anyone live off the grid for up to a year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X