For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ 13 MPવાળા સ્માર્ટફોન્સ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ભરમાં સ્માર્ટફોન મોબાઇલ ધૂમ મચાવી રહ્યાં છે, નાનાથી લઇને મોટેરા સુધી સ્માર્ટફોનનો જાદૂ છવાયેલો જોવા મળ્યો છે, તેમાં પણ ખાસ કરીને કેમરા સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો આ સેગમેન્ટમાં દરેક મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ દ્વારા ખાસ પ્રકારના વિશેષ કેમેરા સ્માર્ટફોનની રચના કરવામાં આવે છે, જેમાં આપવામાં આવેલા કેમેરા દ્વારા સારી તસવીરોને કેમેરામાં કેદ કરી શકાય છે. માર્કેટમાં આવા ઘણા સ્માર્ટફોન છે, પરંતુ તેને ખરીદવા માટે તમારે તમારા બજેટમાં થોડીક છૂટછાટ કરવી પડી શકે છે, તાજેતરમાં સોનીએ એક્સપીરિયા ઝી 1 હેન્ડસેટ લોન્ચ કર્યો, જેમાં 18 મેગા પિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, તો નોકિયાએ પણ કેમેરા સ્માર્ટફોનની લાઇન લગાવી દીધી છે. આ ઉપરાંત સેમસંગના ગેલેક્સી ઝૂમ કેમેરા સ્માર્ટફોને પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો સૌથી પહેલાં નોકિયાએ પોતાના પ્યોરવ્યૂ 808થી બજારમાં હાઇઇંડ કેમેરા સ્માર્ટફોન લોન્ચ કરવાની પંરપરા શરૂ કરી હતી, આજે પણ દરેક મોટી સ્માર્ટફોન કંપની પોતાના કેમેરા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ત્યારે આજે અમે અહીં તસવીરો થકી કેટલાક એવા સ્માર્ટફોન લઇને આવ્યા છીએ, જેમાંથી તમે તમારી પસંદના સારા હેન્ડસેટને પસંદ કરી શકો છો.

લેમન એ4

લેમન એ4

સ્ક્રિનઃ 5 ઇન્ચ એચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ 4.0 આઇસક્રિમ સેન્ડવિચ
રેમઃ 1 જીબી રેમ
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂએલ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ, 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ 13 મેગા પિક્સલ મેઇન કેમેરા, 5 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ 1850 એમએએચ બેટરી
કિંમતઃ 7,794 રૂપિયા

ઇન્ટેક્સ એક્વા એચડી

ઇન્ટેક્સ એક્વા એચડી

સ્ક્રિનઃ 4.7 ઇન્ચ એચડી કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ 4.2.1 જેલીબીન
રેમઃ 1 જીબી રેમ
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ મેમરી, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 1800 એમએએચ બેટરી
કિંમતઃ 14637 રૂપિયા

ઇન્ટેક્સ એક્વા આઇ 7

ઇન્ટેક્સ એક્વા આઇ 7

સ્ક્રિનઃ 5 ઇન્ચ એચડી આઇપીએસ ડિસપ્લે ગોરિલા ગ્લાસ
ઓએસઃ 4.2 જેલીબીન
રેમઃ 2 જીબી રેમ
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 32 જીબી ઇન્ટનરલ મેમરી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2000 એમએએચ બેટરી
કિંમતઃ 21699 રૂપિયા

જોલો ક્યૂ 1000 એસ

જોલો ક્યૂ 1000 એસ

સ્ક્રિનઃ 5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.2 જેલી બીન
રેમઃ 1 જીબી રેમ
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2100 એમએએચ બેટરી
કિંમતઃ 17,290 રૂપિયા

એલજી ઓપ્ટિમસ જી

એલજી ઓપ્ટિમસ જી

સ્ક્રિનઃ 4.7 ઇન્ચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ 4.1.2 જેલીબીન
રેમઃ 2 જીબી રેમ
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 3100 એમએએચ બેટરી
કિંમતઃ 26,535 રૂપિયા

સોની એક્સપીરિયા ઝીએલ

સોની એક્સપીરિયા ઝીએલ

સ્ક્રિનઃ 5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.1.2 જેલીબીન, વી 4.2.2 જેલીબીન અપગ્રેડ
રેમઃ 2 જીબી રેમ
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2370 એમએએચ બેટરી
કિંમતઃ 27,990 રૂપિયા

લિનોવો કે 900

લિનોવો કે 900

સ્ક્રિનઃ 5.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.2 જેલીબીન
રેમઃ 2 જીબી રેમ
પ્રોસેસરઃ 2 ગીગાહર્ટ્ઝ ડ્યૂએલ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ 13 મેગા પિક્સલ
બેટરીઃ 2500 એમએએચ બેટરી
કિંમતઃ 25,095 રૂપિયા

સોની એક્સપીરિયા ઝી

સોની એક્સપીરિયા ઝી

સ્ક્રિનઃ 5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.1.2 જેલી બીન, વી 4.2.2 જેલીબીન અપગ્રેડની યોજના
રેમઃ 2 જીબી રેમ
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13.1 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2.2 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ 2330 એમએએચ બેટરી
કિંમતઃ 30,990 રૂપિયા

સોની એક્સપીરિયા ટી

સોની એક્સપીરિયા ટી

સ્ક્રિનઃ 4.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી 4.0.4 આઇસક્રિમ સેન્ડવિચ, વી 4.1.2 જેલીબીન અપગ્રેડની યોજના
રેમઃ 1 જીબી રેમ
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યૂએલ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 1850 એમએએચ બેટરી
કિંમતઃ 9,499 રૂપિયા

કાર્બન ટાઇટેનિયમ એસ 9

કાર્બન ટાઇટેનિયમ એસ 9

સ્ક્રિનઃ 5.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.2 જેલીબીન
રેમઃ 1 જીબી
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2600 એમએએચ બેટરી
કિંમતઃ 18,990 રૂપિયા

માઇક્રો કેનવાસ 4 એ210

માઇક્રો કેનવાસ 4 એ210

સ્ક્રિનઃ 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.2.1 જેલીબીન
રેમઃ 1 જીબી રેમ
પ્રોસેસરઃ 1.2 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 16 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2000 એમએએચ બેટરી
કિંમતઃ 18,099 રૂપિયા

સોની એક્સપિરિયા ઝેડ આર

સોની એક્સપિરિયા ઝેડ આર

સ્ક્રિનઃ 4.55 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.1 જેલીબીન
રેમઃ 2 જીબી
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 8 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13.1 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2300 એમએએચ બેટરી
કિંમતઃ 28,689 રૂપિયા

એલજી ઓપ્ટિમસ જી પ્રો E985

એલજી ઓપ્ટિમસ જી પ્રો E985

સ્ક્રિનઃ 5.5 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી 4.1.2 જેલીબીન
રેમઃ 2 જીબી
પ્રોસેસરઃ 1.7 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
મેમરીઃ 16, 32 જીબી ઇન્ટરનલ, 64 માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2.1 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ 3140 એમએએચ બેટરી
કિંમતઃ 38,999 રૂપિયા

 સેમસંગ I9500 ગેલેક્સી એસ 4

સેમસંગ I9500 ગેલેક્સી એસ 4

સ્ક્રિનઃ 5 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.2.2 જેલીબીન
રેમઃ 2 જીબી રેમ
પ્રોસેસરઃ 1.6 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
મેમરીઃ 16,32,64 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ 2600 એમએએચ બેટરી
કિંમતઃ 35,300 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ

સ્ક્રિનઃ 4.3 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ વી4.2.2 જેલીબીન
રેમઃ 1.5 જીબી
પ્રોસેસરઃ 1.5 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ-એ9 ડ્યુએલ કોર
મેમરીઃ 8 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસેડી
કેમેરાઃ 16 મેગા પિક્સલ પ્રાઇમરી, 1.9 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ 2330 એમએએચ બેટરી
કિંમતઃ 29,390 રૂપિયા

English summary
top latest android smartphones with 13 mp camera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X