For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ્સઅપે, એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લાવ્યા છે મસ્ત ફિચર, ટ્રાય કર્યા તમે?

|
Google Oneindia Gujarati News

વોટ્સઅપ વિનાનો મોબાઇલ વિચારી પણ નથી શકાતો. વોટ્સઅપ હવે આપણા રોજબરોજના જીવનમાં એવું ગૂંથાઇ ગયું છે કે આ એપ આપણા મોબાઇલમાં ના હોય તો આપણે લાગે છે કે આપણા અડધા કામ રોકાઇ જશે.

તો વળી બીજી તરફ વોટ્સઅપ તેના એપમાં નવા નવા ફિચર જોડીને તેની યુઝર ફેન્ડ્રલી બનાવાનો પ્રયાસ કરતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ વોટ્સઅપ તેના એપમાં કેટલાક નવા ફિચર એડ કર્યા છે જેના લીધે તમે સરળતાથી ચેટિંગ કરી શકો. નોંધનીય છે કે આ તમામ ફિચર હાલ તો ખાલી એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે.તમને પણ કદાચ આ નવા ફિચર વિષે ખબર હશે જો ના હોય તો વાંચો આ આર્ટીકલ અને આજે જ ટ્રાય કરો આ નવા ફિચર્સને....

સ્ટાર મેસેજ

સ્ટાર મેસેજ

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સઅપનો પહેલો નવો ફિચર છે સ્ટાર મેસેજ. આ ફિચરને યુઝ કરવા માટે તમારે કોઇ પણ મેસેજને કેટલીક વાર સુધી પ્રેસ કરવું પડશે જેથી તમને આ સ્ટાર મેસેજ મળી શકે.

સ્ટાર મેસેજ

સ્ટાર મેસેજ

આ રીતે તમે મેસેજને સ્ટાર કરીને સેવ કરી શકો છો. આ ફોટોમાં બતાવ્યું તે મુજબ. અને તમને આવી સ્ટારનું સિમ્બોલ પણ દેખાશે.

સ્ટાર મેસેજ

સ્ટાર મેસેજ

તે પછી તમને આ સ્ટાર મેસેજ અલગ ફોલ્ડરમાં જઇને દેખાશે. જ્યાં બીજા સ્ટાર મેસેજ પણ એક સાથે દેખાશે. વળી તમે કોઇ પણ મેસેજને અનસ્ટાર પણ કરી શકો છો.

બીજું ફિચર લિંક પ્રીવ્યૂ

બીજું ફિચર લિંક પ્રીવ્યૂ

વોટ્સઅપના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે તેમણે બીજો ફિચર રજૂ કર્યો છે જે છે લિંક પ્રિવ્યૂ. જે તમને કોઇ લિંક શેયર કરતી વખતે મળશે.

કેવી રીતે ઉપયોગ કરવો

કેવી રીતે ઉપયોગ કરવો

જો તમે વોટ્સઅપમાં કોઇ લિંક શેયર કરશો તો આ એપ પોતે જ તેનો પ્રીવ્યૂ જનરેટ કરશે અને લિંક ટાઇટલની સાથે રજૂ કરશે અને એક થંબનેલ પણ સાથે હશે. યુઝર આ લિંક પ્રીવ્યૂ ઓપશનને હટાવી પણ શકે છે.

English summary
whatsapp launched two new features for android users. It includes star message and preview link. star message is like bookmark. you can find all star message in separate link.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X