For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન, હૃતિક જેવી બોડી બનાવવા અપનાવો આ 15 ટિપ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જલદી માંસપેશીઓ બનાવવાની પદ્ધતિ એ છે કે તમે ભૂલી જાવ કે તમારા શરીરને ભારે બનાવવું છે તથા આ વાત ધ્યાન કેન્દ્રિત કરો કે તમારી જીવન શૈલીમાં કયા પ્રકારના પરિવર્તન કરીને કયા પ્રકારના પરિવર્તન કરીને તમે આપેલા સમયમાં માંસપેશીઓ બનાવી શકો છો.

સ્વસ્થ આહાર તથા વ્યાયામના માધ્યમથી તમે સ્વસ્થ પદ્ધતિથી માંસ પેશીઓ બનાવી શકો છો. આ રાતો રાત થતું નથી પરંતુ જો તમે નિમ્નલિખિત લેખનો ઉપયોગ એક માર્ગદર્શિકાના રૂપમાં કરો તો તમે થોડા અઠવાડિયામાં ફરક અનુભવશો.

શરીર સૌષ્ઠવ માટે માંસપેશીઓ બનાવવી તથા માંસ પેશીઓનું વજન વધારવાની પદ્ધતિ બંને મહત્વપૂર્ણ છે. અહીં માંસપેશીઓનું વધારવા માટે 15 પદ્ધતિ આપવામાં આવી છે જેમાં આહાર અને વ્યાયામ બંને સંયોજન છે. મજબૂત અને આકાર સહિત માંસપેશીઓ મેળવવા માટે આ નિયમોનું પાલન કરો. યાદ રાખો માંસ પેશીઓનું વજન સ્વસ્થ શરીરની ઓળખ છે.

કેટલી કેલરી ખાશો

કેટલી કેલરી ખાશો

માંસપેશીઓ બનાવવા માટે આ આવશ્યક છે કે કેલરીની વધુ માત્રામાં ગ્રહણ કરવામાં આવે કારણ કે ઝડપી વજન તાલીમમાં ઉર્જા ખૂબ જરૂરી હોય છે. પરંતુ આ સંભવ છે કે વધુ કેલરી યુક્ત ભોજન લેવાથી તમારા શરીરમાં ચરબી જામી જશે. વધુ ચરબીથી બચવા માટે પ્રતિષ્ઠિત ફિટનેસ સલાહકાર પાસેથી સલાહ લો.

યૌગિક વ્યાયામ

યૌગિક વ્યાયામ

આવા વ્યાયામ જે એકથી વધુ માંસપેશીઓન સમૂહ અથવા એકથી વધુ જોડનો ઉપયોગ કરે છે તેને યૌગિક વ્યાયામ કહે છે. યૌગિક વ્યાયામ માંસપેશીઓ બનાવવા માટે ઉપયુક્ત છે. માંસપેશીઓનું વજન વધારવા માટે આ વ્યાયામોમાં વજન અને કેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

સવારે વ્યાયામ કરો

સવારે વ્યાયામ કરો

માંસપેશીઓ બનાવવા માટે સવારે વ્યાયામ કરવી સારી હોય છે. જ્યારે તમે સવારે ખાલી પેટ કસરત કરો છો તો તમારી માંસપેશીઓને સ્ફૂતિ આપે છે. તથા તેમનું દ્રવ્યમાન વધી જાય છે.

પાચક એન્ઝાઇમ્સ

પાચક એન્ઝાઇમ્સ

જ્યારે તમારો ઉદ્દેશ્ય માંસપેશીઓનું નિર્માણ કરવાનો હોય છે ત્યારે ટ્રેનિંગ માટે વપરાવનાર ઉર્જા મેળવવા માટે તથા માંસપેશીઓની વૃદ્ધિ માટે તમે તમારા આહારની માત્રા વધારો છો. અત: તમારા શરીરને ભોજનને પચાવવા માટે વિશેષ રીતે પોષક તત્વોનું અવશોષણ કરવા માટે મદદની જરૂર હોય છે.

હાઇડ્રેટેડ રહો

હાઇડ્રેટેડ રહો

શરીર સૌષ્ઠવ માટે તથા માંસપેશીઓ બનાવવા માટે દિવસભર તરલ પદાર્થ અને ખૂબ પાણી પીવું જરૂરી છે. પોતાને તૃપ્ત રાખવા માટે વ્યાયામ કરતી વખતે દિવસ દરમિયાન ખૂબ પાણી પીવો. કસરત દરમિયાન પણ દર 15-20 મિનિટે પાણી પીવો કારણ કે પાણીની કમીના કારણે શરીરને અસર પડે છે.

સ્કવાટ્સ

સ્કવાટ્સ

માંસપેશીઓ બનાવવા માટે સ્કવાટ્સ જરૂરી છે પરંતુ ખોટી રીતે તેને કરવાથી ઘૂંટણીની સમસ્યા થઇ શકે છે.

ડેડલિફ્ટ્સ

ડેડલિફ્ટ્સ

ડેડલિફ્ટ્સ માંસપેશીઓ બનાવવાની એક અન્ય પદ્ધતિ છે. શરીર સૌષ્ઠવના પોતાના નિયમિત કાર્યક્રમમાં વજન ઉપાડવાનો સમાવેશ થાય છે. માંસપેશીઓ બનાવવા માટે વજનની તાલીમ જરૂરી છે.

પ્રોટીન

પ્રોટીન

જ્યારે તમે કસરત કરો છો વિશેષ રીતે જ્યારે વજનની તાલીમ લો છો તથા પોતાના શરીર પર દબાણ નાખો છો તો માંસપેશીઓને તૂટવાથી બચવા માટે તથા માંસપેશીઓના નિર્માણ માટે તમારા શરીરને પ્રોટીન જરૂર હોય છે. પ્રોટીન શરીરમાં જઇને એમિનિ એસિડ્સમાં તૂટે છે, જેનો ઉપયોગ વ્યાયામ દરમિયાન શરીરમાં આસાનીથી કરી લેવામાં આવે છે. આનાથી આપણા શરીરની મરામત સરળતાથી અને પ્રભાવી રીતે થાય છે.

યોગ્ય પદ્ધતિ

યોગ્ય પદ્ધતિ

માંસપેશીઓ બનાવવા માટે વજન તાલીમ મહત્વપૂર્ણ છે પરંતુ વધુ મહત્વપૂર્ણ એ છે કે સાચી અને યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવે.

તાલીમ બાદ ખાવ

તાલીમ બાદ ખાવ

માંસપેશીઓ બનાવવા માટે કસરત કર્યા પછી કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન યુક્ત આહાર લેવો સારું માનવામાં આવે છે. એમીનો એસિડ્સના કારણે કાર્બોહાઇડ્રેટથી ઇન્સુલિન વધે છે જેથી માંસપેશીઓમાં વધારો થાય છે.

ઉંધ

ઉંધ

વજન વધારવા માટે તથા શરીરને હુષ્ટપુષ્ટ રાખવા માટે પૂરતી ઉંધ જરૂરી છે. તમારા શરીરને ઓછામાં ઓછી આઠ કલાકના આરામની જરૂર હોય છે.

માંસપેશીઓ બનાવવા માટે આહાર

માંસપેશીઓ બનાવવા માટે આહાર

લાલ માંસમાં આયરન જરૂરી માત્રામાં મળવો જરૂરી છે જે માંસપેશીઓના નિર્માણ માટે ખૂબ જરૂરી છે. શરીર સૌષ્ઠવ માટે ઇંડા પણ ખૂબ જરૂરી છે. શરીર માટે જરૂરી પોષક તત્વો માટે પ્રોટીનના વિભિન્ન સ્ત્રોતોનું સેવન કરો.

સ્વસ્થ વસાથી બચો

સ્વસ્થ વસાથી બચો

ઉર્જા પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ વસા જેમ કે મેવા અને માછલી ખાવો. શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વસાની જરૂરિયાત હોય છે.

કાર્ડિયોની જરૂરીયાત

કાર્ડિયોની જરૂરીયાત

તમારી કસરતમાં કાર્ડિયોને પણ સામેલ કરો કારણ કે આ તમારી માંસપેશીઓનું વજન વધારતા અટકાવતું નથી.

આ વાતને સમજો કે બોડી બનાવવામાં સમય લાગે છે

આ વાતને સમજો કે બોડી બનાવવામાં સમય લાગે છે

અનુભવી બોડી બિલ્ડરની તુલનામાં શિખાઉને અલગ ટ્રેનિંગની જરૂરિયાત હોય છે, જો તમે શિખાઉ છો તો સફળ બોડી બિલ્ડર બનવા માટે મૂળભૂત વાતોને સારી રીતે સમજી લો.

English summary
Making the right diet and exercise choices will help you start building muscles in a healthy manner. It won't happen overnight, but if you use the following article as a guide, you should notice a difference within just a few weeks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X