For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુ તમે પણ કરી રહ્યા છો નહાતી વખતે આ 6 ભૂલો...

By Desk
|
Google Oneindia Gujarati News

બને શકે છે કે તમે શાવર લઈ રહ્યા હોવ પરંતુ શાવર લેતી વખતે પણ ભૂલમાં તમે ઘણી ભૂલો કરી રહ્યા હોવ છો જેનો તમને અંદાઝો પણ નથી હોતો. કેટલાક લોકોને લાંબા સમય સુધી શાવર લેવાનું પસંદ હોઈ છે. તો કેટલાક લોકો લાંબા સમય સુધી ગરમ પાણીથી નાહવાનું પસંદ કરે છે.

આપણે એવી ઘણી ભૂલો કરી દઈએ છે જે આપણે નુકશાન કરી શકે છે. બની શકે છે કે તમને ક્યારેય ખબર ના પડે. પરંતુ અંતમાં તમને પસ્તાવો થઈ શકે છે. અમે તમને આજે કેટલીક સારી માહિતી આપવા જઈ રહ્યા છે જે તમને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

જાણો એવી કઈ કઈ ભૂલો છે જે તમે નહાતી વખતે કરો છો...

શાવરમાં વધારે સમય લગાવવો

શાવરમાં વધારે સમય લગાવવો

જો તમે લાંબા સમય સુધી શાવરમાં રહો છો તો તેનાથી તમારા શરીરમાંથી નીકળતા પ્રાકૃતિક તેલને છીનવી છે. એટલા માટે શાવરમાં 10 મિનિટ કરતા વધારે સમય ના લગાવવો જોઈએ.

રોજ સાબુ લગાવવાની આદત

રોજ સાબુ લગાવવાની આદત

સાબુ તમારી તવચાથી તેલ નષ્ટ કરી દે છે. જેનાથી તવચા સૂકી બની જાય છે.

જુના લોફનો ઉપયોગ

જુના લોફનો ઉપયોગ

જુનો લોફ બેક્ટેરિયાનું ઘર હોઈ છે. એટલા માટે તેને મહિનામાં એકવાર તો ચોક્કસ બદલી દેવો જોઈએ.

શરીરને સારી રીતે ના ધોવું

શરીરને સારી રીતે ના ધોવું

એક વાત હંમેશા યાદ રાખો કે શરીરમાંથી સાબુ અને વાળમાંથી શેમ્પુ સારી રીતે ધોઈ નાખો.

વધારે ગરમ પાણીથી નહાવું

વધારે ગરમ પાણીથી નહાવું

વધારે ગરમ પાણીથી નાહવાથી શરીરમાંથી પ્રાકૃતિક તેલ નીકળી જાય છે. આ પ્રાકૃતિક તેલ શરીરમાંથી સારું હોઈ છે જે નષ્ટ થઈ જાય છે. હંમેશા ઠંડા પાણીથી નહાવું જોઈએ જેનાથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થતું રહે.

જુના રેઝરનો ઉપયોગ

જુના રેઝરનો ઉપયોગ

સમય સાથે સાથે જુના રેઝરમાં બેક્ટેરિયા જમા થતા જાય છે અને જો તેનાથી તવચા કપાઈ ગઈ તો વધારે નુકશાન પણ કરી શકે છે.

English summary
5 mistakes we commit while taking a shower You need to take a shower every day but did you ever think that you can be going wrong with it? Dermatologist tells you what you should not do in a shower.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X