For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ડાર્ક સર્કલ્સની સમસ્યા પેદા કરતા આહાર

|
Google Oneindia Gujarati News

કેટલાક આહાર એવો હોય છે જે સ્વાદમાં ખૂબ સરસ હોય છે પરંતુ તેના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ્સની સમસ્યા પેદા થાય છે. આ આહાર ચહેરા પરની ચમક ઓછી કરે છે.

ડાર્ક સર્કલની સમસ્યા એવી છે કે તે ઉડીને આંખે વળગે છે. આ માટે ઘણી યુવતીઓ અને મહિલાઓ અંડર આઇ કન્સેલર લગાવતી હોય છે. જો કે ડાર્ક સર્કલ્સ થવાના અનેક કારણો હોઇ શકે છે. જેમાં રાત્રે બરાબર અને પુરતી ઉંઘ નહીં લેવી, કામનું ભારણ, ડીહાઇડ્રેશન, લોહીની ઉણપ અને ખરાબ લાઇફ સ્ટાઇલ.

કહેવાય છે કે આપ જે પણ આહાર લો છો તે તમારા ચહેરા પર દેખાય છે. આ કારણે જ કેટલાક આહાર તમારા ચહેરાની ચમક ઘટાડે છે તો કેટલાક આહાર ચહેરાની ચમક વધારે છે.

અહીં આજે એવા કેટલાક આહાર આપ્યા છે જે ડાર્કસર્કલ્સ માટે જવાબદાર કારણો પૈકી એક છે. આ આહારનો મર્યાદામાં ઉપયોગ કરશો તો વધારે તકલીફ નહીં પડે અને આપની ત્વચાની ચમક કાયમ રહેશે.

1 કોફી

1 કોફી


વધારે પડતી કોફી માત્ર ત્વચા માટે જ નહીં વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોય છે. ડાર્ક સર્કલ્સ લાવવા ઉપરાંત કોફીને કારણે આપની ઉંઘ ઉડી જાય છે.

2 શક્કરીયા

2 શક્કરીયા


શક્કરીયા સ્વાદમાં તો ખૂબ સરસ લાગે છે પરંતુ તેનું વધારે સેવન સૌંદર્ય સમસ્યા ઉભી કરે છે. તેના કારણે ડાર્ક સર્ક્લ્સ થાય છે.

3 નમક/મીઠું

3 નમક/મીઠું


મીઠામાં સોડિયમ હોય છે. આ કારણે વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણી ભરાઇ જાય છે અને સોજા આવે છે. જેના કારણે આંખોમાં ફેફેર દેખાય છે અને આંખો થાકેલી દેખાય છે.

4 ચોકલેટ

4 ચોકલેટ


ચોકલેટમાં કેફિન હોય છે. જે સ્કીન માટે ખરાબ છે. વધારે ચોકલેટ ખાવાની બંધ કરવી જોઇએ.

5 પીનટ બટર

5 પીનટ બટર


પીનટ બટરમાં પોટેશિયમ વધારે હોય છે. જેના કારણે ડાર્ક સર્કલ્સ વધે છે.

English summary
Certain foods can cause dark circles and also damage the glow on your face. For example, if you are a coffee addict, then be prepared to see under eye dark circles all the time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X