For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જો કોઇ તમને કહે કે બિયર સ્વાસ્થ્ય માટે સારી હોય છે તો તમને કંઇક વિચિત્ર લાગશે. વર્ષોથી બિયર પીનાર લોકો આ અપરાધબોધથી ગ્રસ્ત છે કે બિયર તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો કે ખૂબ વધુ માત્રામાં પીવાથી સમસ્યા થઇ શકે છે પરંતુ યોગ્ય માત્રામાં પીવાથી તેના ઘણા ફાયદા છે.

આવો બિયર પીવાથી થનાર તે ફાયદાઓને જાણીએ જેના વિશે તમે અત્યાર સુધી જાણતા ન હતા.

બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે દરરોજ બિયર પીવાથી પુરૂષોની કિડનીમાં પથરી થવાનો ખતરો ઓછો થઇ જાય છે.

 બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

ડાર્ક બિયરમાં દ્રાવ્ય રેસા હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.

બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

બિયરમાં વિટામિન બી12 અને ફોલિક એસિડ હોય છે. માટે બિયર પીનાર લોકોમાં તેની માત્રા બિયર ન પીનાર લોકોની તુલનામાં વધુ હોય છે.

બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

બિયરના ઘણા પ્રકાર હોય છે માટે જો તમે એક પ્રકારના બિયરથી કંટાળી ગયા છો તો તમે અન્ય કોઇ પ્રકારના બિયરનું સેવન કરી શકો છો.

બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

તેનો એક પોતાનો પ્રાચીન ઇતિહાસ છે. આ સૌથી જૂનું માદક પીણું છે જેનું ઉત્પાદન મેસોપોટામિયાની મહિલાઓ જૌં કી બ્રેડથી કર્યું હતું.

બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

પાણીની તુલનામાં બિયર વધુ હાઇડ્રેટ કરે છે એટલે એથલીટ્સને યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

 બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

બિયરમાં સિલિકોન પ્રચુર માત્રામાં હોય છે જેનાથી હાડકાનું ધનત્વ વધે છે જેથી હાડકા મજબૂત બને છે.

 બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

લગભગ તમે ક્યારેય આવો અખતરો કર્યો હશે નહી પરંતુ બિયરની સાથે આઇસક્રિમ ખાઇને જુઓ. આ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

 બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

જો તમે વિભિન્ન પ્રકારના અપનાવવાનું પસંદ કરો છો તો તમારા માટે 400થી વધુ પ્રકારના બિયર ઉપલબ્ધ છે.

બિયર પીવાના ફાયદા

બિયર પીવાના ફાયદા

બિયરમાં રાસાયણિક યૌગિક હોય છે જેમાં એન્ટીવાઇરલ ગુણ હોય છે જે બિયર પીનારને તે વાયરસથી બચાવે છે જેના લીધે બાળકોમાં નિમોનિયા કે બ્રાંગકાઇટિસ થાય છે.

English summary
It appears a little weird and shocking that when someone says beer is good. As,from the years, drinkers indulge in guilt that beer is dangerous for their health. Though, heavy drinking leads to the problem, but moderate drinking is good in many ways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X