For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips: આ ખતરનાક બ્યૂટી ટ્રીટમેન્ટથી બચવું જોઇએ દરેક યુવતીઓએ!

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] દરેક વ્યક્તિ પ્રાકૃતિક રીતે સુંદર હોય જ છે, પરંતુ કેટલીક યુવતીઓ કે મહિલાઓ કે કેટલાક લોકો પોતાની જાતને સુંદર બનાવવા માટે ઘણી જાત-ભાતની બ્યુટી ટ્રીટ્રમેન્ટ કરાવતા હોય છે. આવી યુવતીઓ અને મહિલાઓને પોતાને હંમેશા નવું અને આકર્ષક દેખાવવાનો શોખ હોય છે.

પરંતુ દરેકે બ્યૂટી ટ્રીટમેંટ કરાવતા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે બ્યૂટી ટ્રીટ્રમેંટ કરાવતી વખતે તેમને કંઇ સમસ્યાઓ ઉદભવી શકે છે. આ પ્રકારની બ્યૂટી ટ્રીટ્રમેંટ જોખમી અને નુકસાનદાયક સાબિત થઇ શકે છે. આવો જાણીએ કે ક્યા પ્રકારની બ્યુટી ટ્રીટમેંટ અને પ્રોડક્ટ આપના શરીરને નુકસાન પહોચાડી શકે છે.

આ ખતરનાક બ્યૂટી ટ્રીટમેન્ટથી બચવું જોઇએ દરેક યુવતીઓએ, જુઓ તસવીરોમાં...

મેનીક્યોર અને પેડીક્યોર

મેનીક્યોર અને પેડીક્યોર

મેનીક્યોર અને પેડીક્યોર કરતી વખતે ઘણાં બધાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણેથી હાથ અને પગમાં ફંગસ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શન લાગી શકે છે. સાથે જ દુ:ખાવાનો ભય પણ રહે છે

ટેનિંગ વેડ્સ

ટેનિંગ વેડ્સ

લોકો ઘણી વાર સ્કીનને ચમકાવવા માટે ટેનિંગ બેડ્સનો સહારો લે છે. તેનાથી આપની ઉંમર ખબર તુરંત પડી જાય છે. તેના માટે ઉપયોગમાં આવતા યૂવી કિરણોના કારણે આંખો અને સ્કીન કેન્સરનો પણ ખતરો રહે છે.

બોટેક્સ ઇંજેક્શન

બોટેક્સ ઇંજેક્શન

ચહેરા પર કરચલીયો દૂર કરવા માટે બોટેક્સનું ઇંજેક્શન આપવામાં આવે છે જે એક ખતરનાક પ્રક્રિયા હોય છે. તેના કારણે માંસપેશિયોમાં નબળાઇ આવી જાય છે અને રેડનેસની સમસ્યા આવે છે.

લેઝર હેર રિમૂવર

લેઝર હેર રિમૂવર

આ પ્રક્રિયામાં લેઝરની મદદથી વાળને હંમેશા માટે દૂર કરવામાં આવે છે. જો આવું કોઇ એક્સપર્ટ પાસે કરાવવામાં આવે તો તેનો ભય ઓછો રહે છે. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ નાજુક હોય છે. આ કરાવ્યા બાદ થોડા દિવસો સુધી સુરજની કિરણોમાં આવવું જોઇએ નહીં.

બિકની બેક્સીન

બિકની બેક્સીન

બિકની બેક્સીન કરાવવાથી ઘણા પ્રકારના સંક્રમણ થવાનો ભય રહે છે. જો બેક્સીન કરનાર કોઇ અનુભવુ બ્યુટીશીયન ના હોય તો.

આઇબ્રો બેક્સિંગ

આઇબ્રો બેક્સિંગ

આંખોના ઉપરની ત્વચા ખૂબ જ મુલાયમ અને નાજુક હોય છે. એવામાં ત્યાં આઇબ્રો સેટિંગ માટે વેક્સિંગ કરાવવી ખતરનાક સાબિત થઇ શકે છે. સારુ એ રહેશે કે થ્રેડિંગ જ કરાવો.

English summary
There are many dangerous beauty treatments to avoid. These risky cosmetic treatments can cause a beauty disaster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X