For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tips: માત્ર 4 અઠવાડીયામાં બનાવો બિકિની બોડી

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] આજે બિકિની દિવસ પર અમે બતાવીશું કે બિકિની બોડી પામવા માટે તમે કેવી રીતે વર્કઆઉટ કરી શકો છો. ભલે તમે બિકિની પહેરતા હોવ કે નહી, પરંતુ દરેક મહિલાની એ ઇચ્છા હોય છે કે તેની બોડી ટોન્ડ અને સંપૂર્ણ ફિટ હોય.

બિકિની બોડી મેળવવા માટે ના તો કેવલ તમારે તમારા વર્કઆઉટ પર ધ્યાન રાખવું પડશે પરંતુ તમારા ડાયટ પર પણ ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે બીચ પર જવાનું વિચારી રહ્યા હોવ તો એ પેલા તમારે તમારી બોડીને એના લાયક બનાવવી પડશે.

આવો જાણીએ બિકની બોડી વર્કઆઉટ અને ડાયટ ના વિશે...

1. અપનાવો ફિટનેસ રૂટીન

1. અપનાવો ફિટનેસ રૂટીન

એક ફિટનેસ રૂટીન અપનાવો અને તેને દર ચાર અઠવાડિયે બદલતા રહો, જેનાથી આપ એકજ પ્રકારના વર્કઆઉટથી કંટાળી ના જાવ. એક સારા એક્સપર્ટને ખબર હોય છે કે વૉર્મઅપ કેવી રીતે કરે અને રિલેક્સ કેમ થવાય. બિકિની બોડી મેળવવા માટે એક્સપર્ટની સલાહ જરૂરી છે.

2. વિગનર્સ માટે

2. વિગનર્સ માટે

વિગનર્સને પહેલા 30 મિનિટ માટે બિકીની વર્કઆઉટથી શરૂઆત કરવી જોઇએ. ત્યારબાદ ધીરે ધીરે 40થી 45 મિનિટ સુધી વર્કઆઉટને વધારવું જોઇએ. ખાલી બેસીને ટીવી જોવાના સ્થાને આપે વોકિંગ કરવું જોઇએ.

3. સવારે જોગિંગ પર જાવ

3. સવારે જોગિંગ પર જાવ

સવારે સવારે જોગિંગ અથવા પાર્કમાં બ્રિસ્ક વોકિંગ કરવા માટે નિકળી જાવ, જેના કારણે આપના પગ, જાઘો અને હિપ્સને ટોનિંગ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત આપ ટ્રેડમિલ પર પણ ઝડપથી વોક કરી શકો છો.

4. ઘરની સાફ-સફાઇ કરો

4. ઘરની સાફ-સફાઇ કરો

ખુદના ઘરની મહેનતથી સાફ-સફાઇ, સાઇકલિંગ અથવા ઘરના કૂતરાની સાથે બહાર વૉક પર લઇને જાવ. આનાથી આપનું વેટ કોઇ ટેંશન વગર ઓછુ થવાનું શરૂ થઇ જશે. આ ઉપરાંત આપ સાલસા, ડાન્સિંગ, એરોબિક્સ વગેરે એક સુંદર કાર્ડિયો એક્સરસાઇઝ છે, જેમાં આપને ઘણો એવો પરસેવો થશે.

5. કિકબોક્સિંગ અથવા રસ્સીકૂદ

5. કિકબોક્સિંગ અથવા રસ્સીકૂદ

કિકબોક્સિંગ અથવા સ્કિપિંગથી આપ આપની બાજુઓ અને હાથોની માસપેશિયોની ફેટને ઓછી કરી શકે છે. આની સાથે જ કેટલાંક પુશઅપ્સ અને ક્રિચિંગ પણ જરૂરી છે. જેનાથી આપનું વેટ ઓછું થશે અને આપ સ્લિમ પણ બનશો.

6. ડાઇટ પર ધ્યાન આપો

6. ડાઇટ પર ધ્યાન આપો

જો આપ જિમમાં બે કલાક વિતાવતા હોય અને બહાર આવીને જંક ફૂડ ખાતા હોવ તો, પછી આપ સારા પરિણામની આશા ના રાખો. એક સારુ શરીર મેળવવા માટે માત્ર એક્સરસાઇઝ જ નહી પરંતુ તેના માટે આપના ખાનપાન પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ફળ અને લીલા શાકભાજીનું સેવન વધારે કરવું જરૂરી છે.

7. થાઇઝ પર મહેનત કરો

7. થાઇઝ પર મહેનત કરો

સેક્સી લેગ અને થાઇ વગર આપની બિકીની બોડી અધૂરી છે. આપના થાઇને શેપમાં લાવવા માટે કેટલાંક હિપ એક્સરસાઇઝ, લેગ પ્રેસ અને લેગ-કર્લ કરો. જો આપના માટે જિમ જવું સંભવ નથી તો રનિંગ, હાઇકિંગ અથવા સ્વિંમિંગનો સહારો લો.

English summary
These bikini workout tips will help you achieve the bikini body (swimsuit figure) without much strain. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X