For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા બીપીને પ્રાકૃતિક રીતે કંટ્રોલ કરવા લો, આ 7 આહાર

|
Google Oneindia Gujarati News

હાઇ બ્લડ પ્રેશર એક ધીમી મોત સમાન છે. વળી તે પોતાની સાથે અન્ય બિમારીઓને પણ નોતરે છે. હાઇ બ્લડ પ્રેશર વધવાથી તમને હાર્ટ અટેક, કિડની ખરાબ થવી જેવી બિમારીઓ પણ આવી શકે છે. અને આ જ કારણે લોકો તેને કંટ્રોલમાં રાખવા માટે દવાઓ ખાતા રહે છે. પણ તે સિવાય જો તમે તમારી હાઇ બ્લડ પ્રેશરને જાળવી રાખવા માટે એલોપેથિક સાથે પ્રાકૃતિક ઉપચાર માટે પણ વિચારી રહ્યા હોવ તો આ આર્ટીકલ તમને જરૂરથી મદદ કરશે. કારણ કે પ્રાકૃતિક રીતે હાઇ બ્લડ પ્રેશનને કંટ્રોલ કરવા માટે અમે તમને કેટલીક ટિપ્સ આપવાના છીએ.

7 દિવસ સુધી ખાવ કાચું લસણને મધ અને જુઓ આ ગજબનો ફાયદો

રિસર્ચ જણાવે છે કે જે લોકો રોજ ચાલે છે તે પોતાના બ્લડ પ્રેશરને સરળતાથી કંટ્રોલ કરી શકે છે. આવી કસરત તમારા હદયને વધુ ઓક્સિજન આપે છે અને આ રીતે તે તમારા બ્લડ પ્રેશરને જાળવી રાખે છે. આ ઉપરાંત યોગા, ટાઇ ચી જેવી કસરતો પણ લાભકારી રહે છે. સાથે પોટેશ્યિમ, મેગ્નેશિયમ અને કેલિશ્યિમથી ભરેલી નીચે મુજબની વસ્તુઓ પણ તમારા હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઇ શકે છે. તો આવા આહાર શું છે તે વિષે વધુ જાણો અહીં....

કિવી

કિવી

એક કિવી તમારા રોજના પોટેશ્યિમના 9 ટકા ડોઝને પૂર્ણ કરવા માટે સક્ષમ છે. સાથે જ તે 7 ટકા મેગ્નેશ્યિમ અને 2 ટકા કેલશ્યિમ આપે છે.

શીમલા મિર્ચ

શીમલા મિર્ચ

લાલ રંગના આ શિમલા મિર્ચ 9 ટકા પેટોશ્યિમ, 4 ટકા મેગ્નેશિયમ અને 1 ટકા કેલશ્યિમ આપે છે.

અવેકાડો

અવેકાડો

અવેકાડોમાં 20% પોટેશ્યિમ, 10 % મેગ્નેશ્યિમ અને 1 ટકા કેલશ્યિમ હોય છે.

કાલે

કાલે

લીલા પાંદળાવાળા આ શાકને કાલે કહે છે જેમાં પણ 9 ટકા પોટેશ્યિમ, 6 ટકા મેગ્નેશિયમ અને 9 ટકા કેલશ્યિમ હોય છે.

પીચ

પીચ

એક પીચમાં 8 ટકા પોટેશ્યિમ, 3 ટકા મેગ્નેશિયમ અને 1 ટકો કેલશ્યિમ હોય છે.

કેળા

કેળા

એક કેળામાં 12 ટકા પોટેશ્યિમ, 8 ટકા મેગ્નેશિયમ અને 1 ટકો કેલશ્યિમ હોય છે.

બ્રોકલી

બ્રોકલી

એક કપ બ્રોકલીમાં 14 ટકા પોટેશ્યિમ, 8 ટકા મેગ્નેશિયમ અને 6 ટકા કેલશ્યિમ હોય છે.

English summary
Health Tips: This food can help you to reduce your bp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X