જોક્સ: કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો જવાબ તો કદાચ...
એક ભાઈના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી છોકરીનો અવાજ હતો.
''Excuse me, શું તમે કુંવારા છો ?''
''હા, તમે કોણ ?''
''તમારી બૈરી !
આજે ઘરે આવો પછી તમારી વાત છે !''....
.
.
.
.
થોડીવાર પછી બીજા અજાણ્યા નંબર પરથી બીજો ફોન આવ્યો. છોકરીનો જ અવાજ હતો,
''હલો, શું તમે પરણેલા છો ?''
'હા, પણ તમે કોણ ?'
''નાલાયક ! તારી ગર્લ-ફ્રેન્ડ છું !''
''અરે સોરી ડાર્લિંગ ! મને એમ કે મારી બૈરીનો ફોન હશે.''
''તારી બૈરી જ બોલું છું હરામખોર ! આજે તો આવ ? પછી તારી વાત છે ...
ભાઇ હજી હોસ્પિટલમાં છે..

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો જવાબ તો કદાચ બાહુબલી 2માં મળી જશે પણ...
.
.
.
જાનવરોની વચ્ચે મોટા થનારા મોગલીને ચડ્ડી કોણ સપ્લાય કરતું હતું શું તે કદી આપણે જાણી શકશું???












Click it and Unblock the Notifications
