જોક્સ: બકો પાસપોર્ટ કઢાવા ગયો

બકો પાસપોર્ટ કઢાવા ગયો
ઓફિસર- તારું નામ શું છે?
બકો- બકો છે.
ઓફિસર- તારી PAN ડિટેલ આપ.
બકો- બનારસી, જાડો ચુનો, બેનો કાથો, 120, કાચી પતરી, મુખવાસ.
--------
બકો એક દિવસ મંદિર ગયો
હે ભગવાન
તારી દયા
તારી કૃપા
તારી ભક્તિ
તારી પૂજા
તારી માયા
તારી કરુણા
તારી આરતી
તારી લીલા
અને અમારી એકેય નહીં??

jokes
-----
બકો હોસ્પિટલમાં એકવાર જોર જોરથી બૂમો પાડતો હતો.
ડૉ.ની મા-બેન ક્યાં છે? મારે અર્જન્ટ કામ છે?
ક્યાં છે ડૉ. ની મા-બેન?
એક નર્સ આવી અને તેને બકાને જોરથી એક લાફો માર્યો અને કહ્યું
સરખું બોલને કે, ડૉ.નીમા બહેન ક્યાં છે?
-----
બકો બુલેટ પર જતો હતો.
રસ્તામાં છોકરી સામે જોતા જોતા સ્પીલ થઇ ગયો.
છોકરી- વાગ્યું તો નથી ને?
બકો- ના રે ગાંડી, આ તો આપણી ઉતરવાની સ્ટાઇલ છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X