જોક્સ: પત્નીનો અંતિમ સંસ્કાર કરી બાપુ ઘરે જવા ઉપડ્યા
પત્નીનો અંતિમ સંસ્કાર કરીને બાપુ ઘરે જવા નીકળ્યા. ત્યાંજ અચાનક...
તોફાન આવ્યું
વાદળ ગરજ્યા
વીજળી કકડી
ભયંકર વરસાદ આયો
બાપુ આકાશ તરફ જોઇ બોલ્યા
"લાગે છે કે ઉપર પહોંચી ગઇ"

આલિયા અને રાહુલ
આલિયા- જો તું કહી દે કે આ ટોકરીની અંદર શું છે તો આ બધા ઇંડા તારા.
રાહુલ- ઓકે, પછી
આલિયા- અને તું તે કહી દે કે આમાં કેટલા ઇંડા છે, તો 10 -10 તારા.
રાહુલ- ઠીક છે...અને...
આલિયા- અને જો તું જાણી લે કે આ ઇંડા કોનો છે તો તે બતક પણ તારું.
રાહુલ-હમમ...
આલિયા-બોલ, શું કે છે, લગાવી છે ચેલેન્ઝ?
રાહુલ- એ બધું તો બરાબર છે પણ કંઇ હિંટ તો આપ!!!
-----
શિક્ષક- નાલાયક, ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ, બકબક કરે રાખે છે, હે??
પપ્પૂ- સાહેબ હું ગરીબ છું, મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી...
-----
ઘરમાં લાઇટ નહતી. રાતના સંતાને સિગરેટ પીવાનું મન થયું.
.
.
સંતાએ બધી જગ્યાએ માસિચ શોધી, પણ મળી નહીં
.
.
છેવટે તે મીણબત્તી ઓલવી, સૂઇ ગયો...












Click it and Unblock the Notifications
