જોક્સ: એક દારૂડિયો અડધી રાતે દારૂ પીને જતો હતો
પત્ની- શું તમે મને પ્રેમ કરો છો?
પતિ- હાં
પત્ની- પણ તને તો મારી કોઇ પડી જ નથી
પતિ- પ્રેમ કરવાવાળાને કોઇની પડી નથી જ હોતી.
-----
સંતા- તું કેટલા વર્ષથી જલેબી બનાવે છે
હલવાઇ- 30
સંતા- તો તને હજી સુધી સીધી જલેબી બનાવતા ના આવડ્યું
-----
શિક્ષક- "અપનેહી કિંયે પર પાની ફેર દેના"નું અંગ્રેજી આપો.
સંતા- ફ્લશ

સંતા- જ્યોતિષી, મારા લગ્ન કેમ નથી થતા?
જ્યોતિષ- હવે તારા જીવનમાં કોઇ દુખ ના લખ્યા હોય તો હું શું કરું?
---
એક દારૂડિયો અડધી રાતે દારૂ પીને જતો હતો
પોલિસ- ક્યાં જાય છે?
દારૂડિયો- દારૂબંધી પર પ્રવચન સાંભળવા!
પોલિસ- અડધી રાતે કોણ તને પ્રવચન સંભળાવશે?
દારૂડિયો- મારી પત્ની.












Click it and Unblock the Notifications
