જોક્સ: બકો છોકરી જોવા ગયો
બકો છોકરી જોવા ગયો
છોકરી- તમે શું કરો છો??
બકો- ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મારું.
છોકરી- (ખુશ થઇને) અમે શું ઇમ્પોર્ટ, એક્સપોર્ટ કરો છો?
બકો- ફેસબુક, ટ્વિટર પરથી પોસ્ટ ઇમ્પોર્ટ કરીને વોટ્સઅપ પર એક્સપોર્ટ કરું છું!!!!
---------------------
ભિખારી- સાહેબ 5 રૂપિયા આપોને
અમદાવાદી- અલ્યા મારી પાસે 100ની નોટ છે તારી પાસે 95 રૂપિયા છૂટા છે??
ભિખારી- હા છે ને!!
અમદાવાદી- તો ભાઇ, પહેલા તેને વાપર ને!!!

---------------
બાપુ પૂરપાટ ગાડી દોડાવતા હતા તો તેમનો એક ગાડી જોડે અકસ્માત થઇ ગયો
કોર્ટમાં જજ: બોલો શું સજા આપું 30 દિવસની જેલ કે 3000 રૂપિયા?
બાપુ- સાહેબ રૂપિયા આપી દો ગાડી તો રિપેર થાય મારી!!!!
----------------
મેં મમ્મીથી પૂછ્યું, મમ્મી છોકરીઓ વ્રત કેમ રાખે છે??
.
.
.
મમ્મીએ કહ્યું
.
.
બેટા, તું કોઇને થોડીને એટલી સરળતાથી મળી જશે!!!












Click it and Unblock the Notifications
