જોક્સ: શોલે ની ટીમે IPL માં ભાગ લીધો

શિક્ષક- સો ઉંદર ખાઇને બિલાડી હઝ પર ગઇનું ઉદાહરણ આપો

વિદ્યાર્થી- 50 દિવસ થાઇલેન્ડ રહીને રાહુલ કૈદારનાથ ગયો...
----
Google Mapsનો ઉપયોગ ના કરો
"મેક ઇન ઇન્ડિયા"
પાનવાળાથી રસ્તો પૂછો.

jokes
---
છોકરી: શું કામ કરે છે, તું?
છોકરો : બહુ મોટી કોલેજમાં લોકોનું એડમિશન કરાવું છું?
છોકરી: (ખુશ થઇને) એમ! કંઇ કોલેજમાં?
છોકરો : IIN. રિચાર્ઝની દુકાન છે મારી.
----------
"શોલે"ની ટીમે IPL માં ભાગ લીધો
ગબ્બરના બોલરોએ 20 ઓવરમાં 350 રન કર્યા. વળી તેમાં 200 રન એકસ્ટ્રા હતા કારણ કે
.
.
.
વિકેટ કિપર ઠાકુર હતો.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X