જોક્સ: એક દિવસ બકાના ઘરે ગુરુજી પ્રવચન આપવા આવ્યા

બાપુનો અકસ્માત થયો
ડોક્ટર- ટાંકા લેવા પડશે!
બાપુ- કેટલા રૂપિયા થશે..?
ડોક્ટર- 3000
બાપુ- નવરીના...ટાંકા લેવાના છે ભરતકામ નથી કરવાનું....
--------------------
અમદાવાદનો વરસાદ
સમજાતું નથી કે ભગવાન વરસાદ પાડી રહ્યા છે કે
.
.
.
.
બોડી સ્પ્રે છાંટી રહ્યા છે!!

jokes
--------------
એક દિવસ બકાના ઘરે ગુરુજી પ્રવચન આપવા આવ્યા
ગુરુજી- કોને કોને સ્વર્ગમાં જવું છે?
બકાની પત્ની અને બકાની સાસુએ હાથ ઉપર કર્યો.
ગુરુજી- કેમ તારે સ્વર્ગમાં નથી જવું?
બકો- આ બન્ને જતી રહેશે પછી બધે સ્વર્ગ જ છે ને!!!
---------
શિક્ષક- 15 ફળોના નામ બોલો?
ચિંટૂ- જામફળ
શિક્ષક- સરસ
ચિંટૂ- કેરી
શિક્ષક- ગુડ પછી...
ચિંટૂ- સફરજન
શિક્ષક- હમમ...આગળ બોલો 12 જ બાકી છે હવે!
ચિંટૂ- અને એક કિલો કેળા!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X