જોક્સ: વેલેન્ટાઇન ડે હોવાના કારણે પત્નીએ રોમાન્ટિક...
જ્યારે ચીનમાં બાળક જન્મે છે
ત્યારે તે ખાલી માં કે બાપ પર નહીં પણ
પૂરા ચીન પર જાય છે.
"આ છે દેશભક્તિ!!!"
----------
એક વુદ્ધ તેની મારુતિ લઇને જતા હતો અચાનક જ તે BMWથી ટક્કરાઇ ગયો
BMWમાંથી ચાર પપ્પુ બહાર આવ્યા. અને વુદ્ધનો કોલર પકડીને મારવાના જ હતા કે વુદ્ધ કહ્યું "તમે તો ચાર છો હું તો એકલો છું. આ તો અન્યાય છે!"
તો એક પપ્પુ કહ્યું
"અલ્યા તમે બે પેલા કાકાની તરફથી લડો"
વૃદ્ધ- પણ તેમ કરતા તો અમે ત્રણ ને તમે બે તે પણ અન્યાય છેને!!!
તો એક પપ્પુ કહ્યું "કાકા તમે ઘરે જાવ અમે દેખી લઇશું!!!"

છોકરી- હું તમે પસંદ કરું છું...તું મારી માટે મિત્ર કરતા વધુ છે. પણ તું મારા બોયફ્રેન્ડ નથી. પણ હું તમારાથી કંઇ છુપાવતી પણ નથી..પણ તું મારો ભાઇ પણ નથી...તું બહુ સારો છે હું તમે પસંદ પણ કરું છું અને તારા વગર રહી પણ નથી શકતી...તું સમજે છે ને બેબી તું મારા માટે શું છે??
છોકરા- હા બેબી, હું ગધેડો છું!!!
------
વેલેન્ટાઇન ડે હોવાના કારણે પત્નીએ રોમાન્ટિક થઇને પતિને એક મેસેજ કર્યો
જો તું સૂતા હોય તો મને તારા સપના મોકલ!
જો તું હસતો હોય તો મને તારું હાસ્ય મોકલ!
જો તું પાણી પીતો હોય તો મને તારી તરસ મોકલ!
જો તું ખાતો હોય તો મને તારી ભૂખ મોકલ!
અને જો તું રોતો હોય તો મને તારા આંસુ મોકલ!
"આઇ લવ યુ!!!"
પતિ તેને રિપ્લાય મોકલ્યો.....ટિપકલ અનરોમાન્ટિક પતિની જેમ...
"હું બાથરૂમમાં છું પ્લીઝ કહે શું કરું???"












Click it and Unblock the Notifications
