For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: બે પુરુષોની વાઇફ મેળામાં ખોવાઇ ગઇ

|
Google Oneindia Gujarati News

બે પુરુષોની વાઇફ મેળામાં ખોવાઇ ગઇ. જ્યારે તે બન્ને પોત પોતાની પત્નીને શોધતા સામ સામે આવ્યા ત્યારે
એક કહ્યું- તારી વાળી કેવી દેખાય છે?
બીજાએ કહ્યું- 5 ફૂટ 7 ઇંચ હાઇટ, રંગે ગોરી, ભૂરી આંખો અને સ્લીમ ટ્રીમ છે. તેને લાલ સિવલેસ ટોપ અને બ્લુ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. તારા વાળી કેવી છે?
.
.
.
પહેલા વ્યક્તિ- મારી વાળીની વાત છોડ, ચલ તારા વાળીને શોધીએ...
---------
સંતા- યાદ, "શાદી કે જોડે" કોણ બનાવે છે?
બંતા- આકાશમાં ભગવાન બનાવે છે
સંતા- શું વાત કરે હું તો ટેલરને આપી આવ્યો

jokes
--------
છોકરો- તે મને કોઇ લોન આપી હતી કે શું?
છોકરી- ના, કદી નહીં કેમ?
છોકરો- ખબર નહીં કેમ તારી તરફ મારો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે
---
ઉત્તરપ્રદેશમાં એક માણસે એક એડ જોઇ. જેમાં લખ્યું હતું કે
"જૂનો ફોન લો નવો ફોન લઇ જાવ "
.
.
તે વ્યક્તિ તેના એડ્રેસ પર ગયો ત્યાં કોઇ દુકાન નહતો. બે લોકો ઊભા હતા. તેણે આ લોકોને એડ વિષે પૂછતાજ તે લોકો ગન નીકાળીને કહ્યું જૂનો ફોન અહીં આપી દે અને ચૂપ ચાપ બજારમાં જઇને નવો ફોન લઇ લે.
-----
એક વ્યક્તિ એક મેરેજ બ્યૂરોની ઓફિસમાં ગયો.
ત્યાં ઓફિસ બંધ હતી બહાર બોર્ડ પર લખ્યું હતું.
"1 થી 3 ઓફિસ બંધ રહેશે. ત્યાં સુધી તમે આ મામલે બીજી વાર વિચારી લો."
English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X