જોક્સ: રાધે માં- બાબાજી ખૂબ જ પરેશાન છું!
પ્પૂ- મમ્મી હું ટીવી જોવું??
મમ્મી- દેખ પણ ચાલુ ના કરતો!!
------------
આશિકની અરથી જ્યારે તેની પ્રેમિકાની ગલીથી નિકળી ત્યારે....
.
.
.
.
.
પ્રેમિકાની મમ્મી- "જતા જતા પણ નકમો એક રાઉન્ડ તો લગાવીને ગયો!!!"

રાધે માં- બાબાજી ખૂબ જ પરેશાન છું!
નિર્મલ બાબા- હની સિંહના ગીતો પર નાચો... કૃપા જરૂરથી આવવાની શરૂ થઇ જશે!!!
-----------
ગોપાલ- યાર, મારી પત્ની હું જે પણ કામ કરું તેમાં વચ્ચે આવી જાય છે!!!
સોહમ- તું ટ્રેક્ટર ચલાવાનું શરૂ કર, કદાચ આ વખતે તારું નસીબ તારો સાથ આપી દે!!!!












Click it and Unblock the Notifications
