જોક્સ: જો પતિ પત્નીને હત્યારી કહી દે તો?

ભાષાનો ફર્ક
જો પતિ પત્નીને "હત્યારી" કહી દે તો તેને સાંજનું ખાવાનું ચોક્કસથી ના મળે.
પણ તે જ પતિ જો પત્નીને કહે કે "આજે તું કાતિલ લાગે છે" તો પછી...

-------

પિતા- 12 પછી શું કરવું છે તારે??

છોકરો- હું તો GBA કરીશ.

પિતા- GBA એટલે ?

છોકરો- ગર્લફ્રેંડ ને બાઈક ઉપર એશ !!!

jokes
------
હંસા- પ્રફુલ્લ, આ એડલ્ટ જોક્સ શું છે ?

પ્રફુલ- હંસા, એડલ્ટ જોક્સ...જે જોક્સની ઉંમર 18 વર્ષની હોયને તેને એડલ્ટ જોક્સ કહેવાય.

---
એક વાર પત્ની બજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.

પતિને થયું થેલીમાં જરૂર કોઈ ખાવાને વસ્તુ હશે

પતિ- શું લઇ આવી છે થેલીમાં, કંઇ ખાવાની આઇટમ?

પત્ની- હા, મારા સેન્ડલ છે, આપું!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X