જોક્સ: જો પેલા વ્યક્તિનું તો માથું કપાઇ ગયું
એક બસ અકસ્માત થયો
એક વ્યક્તિ (જોર જોરથી રડતો હતો): મારો હાથ કપાઇ ગયો છે બહુ દુખે છે. કોઇ મદદ કરો.
સંતા- અરે ચૂપ રે, જો પેલા વ્યક્તિનું તો માથું કપાઇ ગયું છે તો પણ તે કેવો ચૂપચાપ સૂતો છે.
-------
સંતા : પડોશીને ત્યાં શું ચાલી રહ્યું છે?
બંતા : બર્થ ડે છે.
સંતા : કોનો?
બંતા : ટૂયુનો
સંતા : ટૂયુ!! ???
બંતા: હાં, સંભળાઇ તો એવું જ રહ્યું છે હેપ્પી બર્થ ડે ટૂ યુ!

ડોક્ટર: તમે કયો સાબુ વાપરો છો?
દર્દી: બજરંગનો
ડોક્ટર: પેસ્ટ?
દર્દી: બજરંગની?
ડોક્ટર: શેમ્પૂ?
દર્દી: બજરંગનું
ડોક્ટર: આ બજરંગ ક્યાંની કંપની છે?
દર્દી: સાહેબ, બજરંગ તો મારો રૂમ-મેટ છે.
------
એક દિવસ એક સસલું પ્રાણીસંગ્રાલયમાં બોમ્બ લઇને ગયો
.
.
જોરથી બૂમ પાડી સસલા કહ્યું - તમારી જોડે એક મિનિટ છે અહીંથી બહાર નીકળવા માટે પછી હું આ બોમ્બ ફોડી દઇશ.
.
.
આ વાત સાંભળી કાચબા કહ્યું
.
.
નકામા, સીધે સીધું બોલને કે તારો ટાર્ગેટ હું છું
------












Click it and Unblock the Notifications
