જોક્સ: જે છોકરી આધારકાર્ડમાં પણ સારી લાગતી હોય...
જે છોકરી આધારકાર્ડમાં પણ સારી લાગતી હોય તેની સાથે...
.
.
.
આંખ મીચીને લગ્ન કરી લેવામાં જ સમજદારી છે!!
લિ.
ભારત સરકાર
---------------
પાકિસ્તાનમાં થયેલી નરેન્દ્ર મોદીની સરપ્રાઇઝ વિઝટ દરમિયાન 120 લોકો કોઇ પણ જાતના વિઝા પાકિસ્તાનમાં મોદીના સ્ટાફ તરીકે એન્ટ્રી આપવામાં આવી હતી. જેણે બાદ મને રાજકુમારનો એક ડાયલોગ યાદ આવી ગયો
"જાની...હમ તુમસે મિલેંગે...જરૂર મિલેંગે...લેકિન વો જમીન તુમ્હારી હોગી, હેલિકોપ્ટરભી તુમ્હારા હોગા ઔર પાર્ટીભી તુમ્હારી હોય લેકિન....
.
.
.
વખ્ત હમારા હોગા!!!"

એક પત્નીએ એક પેન્ટર જોડે પોતાનું પ્રોટેટ બનાવ્યું. જેમાં તેણે પેન્ટરને પોતાના ગળામાં નવલાખનો હાર બનાવાનું કહ્યું. જેનાથી આશ્ચર્યચકિત થઇને પેન્ટર આમ કરવાનું કારણ પુછ્યું?
પત્ની- જો કાલે હું મરી ગઇ તો મારો પતિ બીજા લગ્ન કરશે. અને તેની નવી પત્ની મારું ચિત્ર જોઇને આ હાર શોધશે પણ તેને મળશે નહીં અને તે બન્નેમાં આ વાતને લઇને ઝગડો થશે અને ત્યારે મારી આત્માને સાચા શબ્દોમાં શાંતિ મળશે.
આને કહેવાય "જિંદગીકે સાથ ભી જિંદગી કે બાદ ભી!"
-----------
ખબર છે તાજમહેલના પછી પ્રેમના પ્રતીક રૂપે બીજા નંબર શું આવે છે??
.
.
.
Uninorનું કાર્ડ!!!!












Click it and Unblock the Notifications
