જોક્સ: હવે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે...
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે
સમજદાર માણસ જોડે કરેલી થોડીક મિનિટની વાત હજારો પુસ્તકોથી પણ વધારે જ્ઞાન આપે છે"
.
.
.
તો તમારી પાસે પણ મોકો છે...હું હજી થોડી વાર માટે ઓનલાઇન છું!!!
---------
દાઉદ ભાગી ગયો....
લલિત મોદી ભાગી ગયો....
માલ્યા પણ ભાગી ગયો...
અને અહીં પોલિસ કોને પકડે છે?
.
.
.
હેલમેટ ના પહેરી એને!!!

હવે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે
એક્ટિવાના સાઇલેન્સર પર વાઇફનું નામ લખવાથી...
.
.
.
તે બુલેટ જેવો અવાજ આપે છે....
----------
બકો- પંડિતજી, મારા લગ્ન નથી થતા કોઇ ઉપાય બતાવો!!!
.
.
.
પંડિતજી- સૌથી પહેલા તો "સદા સુખી રહે" તેવું આશીર્વાદ લેવાનું બંધ કર!












Click it and Unblock the Notifications
