જોક્સ: ડોક્ટર સ્ટ્રાઇક પર આલિયાનો જવાબ વાંચોને થાવ હસીને લોટપોટ

Posted By:
Subscribe to Oneindia News

એક ડોશીમાંએ 80 વર્ષની ઉમારે છુટા છેડા લેવા કોર્ટ માં કેશ કર્યો....

ડોશી : મારે છુટા છેડા લેવા છે.

ન્યાયધીશ : માડી આ ઉંમરે કેમ છુટા છેડા લેવા છે?

ડોશી : ઈ મને ખીજાઈ ત્યારે હું સાંભળી લવ છું, પણ હું તેને ખિજાવ ત્યારે કાન માંથી મશીન કાઠી નાખે છે.

ન્યાયધીશ બેભાન..
---------------

પત્ની પતિને : ક્યાં જાવો છો ?

પતિ : આપઘાત કરવા

પત્ની : સાથે થેલી લેતા જાવ.

પતિ : કેમ ?

પત્ની : વિચાર બદલાય તો શાકભાજી લેતા આવજો.

jokes

દર્દીને લોહીની જરૂર હોય ત્યારે તેનો એકેય સાગો ફરકતો નથી...

ડોક્ટરને મારવાનો હોય ત્યારે આટલા બધા સગા ક્યાંથી આવી જાય છે તે સમજાતું નથી.

- સરકારી હોસ્પિટલનો ડોક્ટર
----------
વરુણ ધવન- આ ડોક્ટર લોકો સ્ટ્રાઇક પર કેમ જઇ રહ્યા છે?
.
.
.
આલિયા ભટ્ટ- અરે કારણ કે કપિલ શર્માએ ડૉ.ગુલાટીને માર્યાને એટલા માટે!!!

English summary
Read here few funny Gujarati Jokes on Alia bhatt and doctor strike
Please Wait while comments are loading...