જોક્સ: એક વખત વિષ્ણુ ભગવાન નર્કની મુલાકાતે ગયા...
એક વખત વિષ્ણુ ભગવાન નર્કની મુલાકાતે ગયા...
નર્કમાં એકદમ ગરમી હતી, અને નર્ક ના બધા લોકો ગરમીમાં શેકાતા હતા...
આવી ગરમી માં એક ટોળુ ખૂણામાં આરામથી સુતેલ હતું...
.
.
.
ભગવાન: યમરાજ.. આટલી બધી ગરમી માં આ લોકો આરામથી સુતા છે??
.
યમરાજ: ભગવાન આ ટોળુ "અમદાવાદ"નું છે....
---------
જો કામ મુજબ લોકોના નામ રાખવામાં આવે તો..
.
.
.
.
90 ટકા ભારતીયોના નામ "રાય" ચંદ અને બચેલા 10 ટકા લોકોના નામ "હુકુમ" ચંદ હોત!

જૂની ફિલ્મોની જેમ ખાલી અપમાનના કારણે લોકોને હાર્ટ એટેક આવતા હોત તો...
.
.
.
દરેક પ્રાઇવેટ જોબવાળા મહિનામાં 8-10 વાર તો આમ જ મરી જતા!
-------------
ગરમીનો એક ફાયદો છે કે
.
.
.
ઠંડી નથી લાગતી!!!












Click it and Unblock the Notifications
