જોક્સ: હું બિહાર તરફ જઇ રહ્યો હતો, બાજુવાળી...

પત્ની: અરે સાંભળ્યું છે કે પુરુષ મરે તો તેને સ્વર્ગમાં અપ્સરા મળે છે....તો સ્ત્રીને શું મળે?
.
.
પતિ: વાંદરો...!!!
.
.
પત્ની(નિસાસા લેતી): આ તો ખોટી વાત છે....પુરુષને અહિયાં પણ અપ્સરા અને ત્યાં પણ અપ્સરા....અમારે તો અહીં પણ વાંદરો અને ત્યાં પણ વાંદરો!!!
----------
હું બિહાર તરફ જઇ રહ્યો હતો, બાજુ વાળી સીટ વાળો- કૌની સી જાત કૈ હો?
મેં- ગુજરાતી!!
તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??
મેં- પૈસા હોય તો ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં....!!!

jokes
----------
મચ્છરોની અવાજ સાંભળીને સૂતેલા માલિકે નોકરને કહ્યું.....
માલિક- મચ્છર માર...બહુ થઇ ગયા છે!!
નોકરે કંઇ ના કર્યું...થોડીક વાર બાદ પણ મચ્છરોનો ગણગણાટ ઓછો ન થતા માલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું..."મચ્છર માર્યા કે નહીં!!"
નોકરી- માર્યા માલિક...આ તો તેની વિધવા પત્નીઓ રડી રહી છે તેનો અવાજ છે!!!
-----------
"મુન્ના અને સરકિટ"
મુન્ના- શું કરી રહ્યો છે સરકિટ??
સરકિટ- ભાઇ, બલ્બ પર નામ લખી રહ્યો છું!!
મન્નાભાઇ- કેમ???
સરકિટ- ભાઇ, બાપનું નામ રોશન કરવા માટે!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X