For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: ખબર નહીં કોની ગર્લફ્રેન્ડ હતી

|
Google Oneindia Gujarati News

કેવી રીતે દૂર કરશો આંખોના કાળા કુંડાળા?
ત્રણ સરળ સ્ટેપ
1. વોટ્સઅપ ખોલો
2. સેટિંગમાં જાવ.
3. તમારું એકાઉન્ટ ડિલીટ કરો.
-------------
સંતાને કોઇ સંતાન નહતી
તેણે ખૂબ જ પ્રાર્થના કરી, ખુલ્લા પગે તીર્થ યાત્રા કરી, તમામ દેવી દેવતાઓના ઉપવાસ કર્યા, નિર્જળા વ્રત પર બેસી ગયો ખાવા પીવાનું છોડી દીધું.
.
.
.
.
ત્યારે ભગવાન પ્રગટ થયા અને તેણે કહ્યું
"પહેલા લગ્ન તો કર..!!"

jokes
---------
પિતા તેના બે પુત્રો જોડે ટીવી જોઇ રહ્યા હતા.
પિતા- બેટા પાણી લઇ આવને!
મોટો પુત્ર- ના હું નહીં જઉં
નાનો પુત્ર- શું પપ્પા તમે પણ કોને કહો છો? તે નહીં લાવે તમે જ લઇ આવો અને મારા માટે પણ એક ગ્લાસ લઇ આવજો.
----------
કાલે ફોન આવ્યો...ફોનમાં તેણે કહ્યું.....
પ્લીઝ તું આવું ના કર...
હું તારા વગર જીવી નહીં શકું...
પ્લીઝ પ્લીઝ મને છોડીને ના જા...
હું તને ખૂબ જ પ્રેમ કરું છું...
પ્લીઝ મને ના છોડ....જોરદાર રડતી હતી....
.
.
.
.
ખબર નહીં કોની ગર્લફ્રેન્ડ હતી. થોડી વાર માટે તો હું પણ ઇમોશનલ થઇ ગયો!!!
English summary
Jokes of the Day. See some Interesting gujarati jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X