જોક્સ: પતિ વાળ કપાવીને ઘરે આવ્યો
આર્મી અધિકારીના લગ્ન હતા. તેણે પોતાની સમગ્ર બટાલિયનને લગ્નના જમણવાર પર બોલાવી.
ખાવાના ટેબલ પર તમામ જવાનોને બેસાડીને અધિકારીએ પોતાના અંદાજમાં કહ્યું.
"મારા શેરો આને દુશ્મન સમજીને તેની પર તૂટી પડો"
થોડી વાર પછી અધિકારીએ જોયું તો એક જવાન એક હાથથી જલેબી ખાઇ રહ્યો હતો અને બીજા હાથથી લાડુને ખિસ્સામાં ભરી રહ્યો હતો.
અધિકારી- આ શું કરી રહ્યો છે તું???
જવાન- સર, જેટલાને મારવાના હતા તેટલાને મારી નાખ્યા બાકીનાને બંદી બનાવું છું!!!
-------
એક વાર એક ગાઇડ એક વિદેશ પર્યટકને દિલ્હી ફેરવી રહ્યો હતો.
ગાઇડ- આ અમારું સંસદ ભવન છે.
વિદેશી- બસ, આનાથી તો મોટો અમારે ત્યાં પિત્ઝા હોય છે!!!
થોડી વાર પછી
ગાઇડ - આ છે અમારો લાલ કિલ્લો છે.
વિદેશી- બસ આનાથી તો મોટું અમારે ત્યાં બર્ગર હોય છે!!!
ગાઇડનો ગુસ્સો હવે સાતમાં પારે પહોંચી ગયો પણ તે ચૂપ રહ્યો.
જે બાદ ગાઇડ તેને કૂતૂમ મીનાર બતાવવા લઇ ગયો
વિદેશી- આ શું છે??
ગાઇડ- આ તમારા પિત્ઝા અને બર્ગર પર લગાવાની ટામેટો સોસને બોટલ છે!!!!

સંતા પરીક્ષા આપવા ગયા પણ પરીક્ષામાં કોઇ સવાલનો જવાબ ના આવડતા તેણે
|||||||||||||||||||||||||||||
આવી લાઇન તમામ સવાલો નીચે કરી દીધી અને લખ્યું
સ્ક્રેચ કરો અને જવાબ વાંચો.
---------
પતિ વાળ કપાવીને ઘરે આવ્યો
પતિ- લાગું છું તે હું તારા કરતા 10 વર્ષ નાનો!!!
પત્ની- ટકલો જ કરાવી લેવો તો ને હાલ જ જન્મયા હોય તેવા લાગતા!!!












Click it and Unblock the Notifications
