જોક્સ: ધોબીએ આપણા બે ટુવાલ ચોરી લીધા!!!
પત્ની- સાંભળો છો આજકાલ બહુ ચોરીઓ થાય છે. ધોબીએ આપણા બે ટુવાલ ચોરી લીધા!!!
પતિ- કયા વાળા??
પત્ની- એ જ, જે આપણે શિમલાની હોટલથી લાવ્યા હતા.
------------
છોકરો- તમારું નામ શું છે?
છોકરી- પહેરી બતાવું કે દેખાડીને!
છોકરો- મતલબ...
છોકરી- પાયલ

ડીયર સુરજ દેવતા
તમે તો મન પર લઇ લીધું!!!
મોદીની ડિગ્રીની વાત થતી હતી તમારી નહીં નહીં.
અમને ના તમારી પર સંદેહ છે ના તમારી ડિગ્રી પર પ્લીઝ થોડા ઓછા તપો!!!
--------
જો તમને ઘરમાં એકલવાયું લાગતું હોય તો ઘરમાં JK વોલ પુટ્ટી લગાવી દો.
.
.
દિવાલો બોલી ઉઠશે!
-------------












Click it and Unblock the Notifications
