For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોક્સ: કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને...

By Desk
|
Google Oneindia Gujarati News

કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને...
.
.
.
તેને ગીતામાં "મોહ" કહ્યો છે...

અને

કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને...
.
.
.
તેને ગીતામાં "લોભ" કહ્યો છે...
અને
ડંડી ફેંક્યા પછી સામે વાળીની કુલ્ફી જોઇને...
મનમાં વિચારો છો ને કે તેની પૂરી કેમ નથી થઇ!!!.
.
.
તેને ગીતામાં "ઇર્ષા" કહી છે
અને કુલ્ફી પૂરી થતા પહેલા જ, જો કુલ્ફી પડી જાય અને ડંડી જ હાથમાં રહે અને મનમાં જે આવેને
.
.
.
તેને ગીતામાં "ક્રોધ" કહ્યો છે.
.
.
અને આ બધુ વાંચીને જે ચહેરા પર જે "હાસ્ય" આવેને તેને "મોક્ષ" કહ્યો છે...

jokes
--------
એક ભાઇ ની સગાઇ થઈ,

એની પાસે બુલેટ 350 સીસી હતુ
પણ,
સવારી વખતે એની મંગેતર નો મધુર અવાજ સંભળાતો નહતો
એટલે,
બુલેટ વેંચી ને 100સીસી નું હોન્ડા લઈ આવ્યો.

પછી એના લગ્ન થયા,
.
.
.
લગ્ન ના એક વરસ પછી.....

તેને ફરી હોન્ડા વેચી ને 500 સીસી નું બુલેટ લઈ લીધું...!!!

English summary
Gujarati Jokes On Kulfi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X