જોક્સ: લાલુજી અંગ્રેજીમાં એક ફોર્મ ભરી રહ્યા હતા....
કીડી: રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો...
રીક્ષાવાળો : બેન પગ અંદર રાખો...
કીડી : ના....રસ્તામાં હાથી મળે તો લાત મારવાની છે...
નાલાયક કાલે આંખ મારતો હતો.....
--------------
ગુજરાતી શબ્દના અંતમાં
રૂ આવે એ બધા શબ્દો
ખતરનાક હોય છે . જેમકે
દારૂ, વાંદરુ, અંધારું, ભોયરુ, કાવતરું, નોતરું ગોબરુ, જબરું, કાબરચિતરુ અને સૌથી વધુ ખતરનાક......
.
.
.
બૈરૂ....

મજબૂરી બધાને હોય છે નહીં તો...
રામ વનમાં, કનૈયો જેલમાં અને એન્જીનીયરિંગ વાળો...
.
.
.
પટાવાળાની નોકરીની લાઇનમાં થોડોને ઊભો હોત!!!
----
લાલુજી અંગ્રેજીમાં એક ફોર્મ ભરી રહ્યા હતા. જેમાં એક જગ્યાએ તે અટકી ગયા.
જેની પર લખ્યું હતું તમારી Zodiac sign લખો
લાલુજીને કંઇ સમજાયું નહીં તો તેમણે નિતિશ કુમારના ફોર્મમાં જોયું. નીતિશે લખ્યું હતું Scorpio (વૃશ્ચિક), જે બાદ લાલુએ પોતાના ફોર્મમાં લખ્યું...
.
.
.
Innova !!!!












Click it and Unblock the Notifications
