Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોક્સ: મેગી પછી મેન્ટોસની પણ તપાસ થવી જોઇએ...

જો જલ્દી ઉઠવાથી તાકત, બુદ્ધિ અને ઘન વધતું હોત તો આજે પેપરવાળો અને દૂધવાળો સૌથી અમીર હોય....
.
.
.
માટે જ સૂવો અને જીવનનો આનંદ લો તેવું ચાણક્યએ રફ પેઝમાં લખ્યું હતું!!!
---------
કહે છે કે હસે તેનું ઘર વસે
.
.
.

પણ જેનું ઘર વસી ચૂક્યું છે તેને કદી પૂછજો કે છેલ્લે તે ક્યારે હસ્યો હતો!

jokes
-----------
મેગી પછી મેન્ટોસની પણ તપાસ થવી જોઇએ
.
.

કેટલીય ખાઇ ચૂક્યો છું પણ દિમાગની બત્તી જ જલી જ નથી...!!!
લિ.
પપ્પુ
---------------
માણસ (ભગવાનથી)- સો વર્ષ તમારા માટે શું છે??
ભગવાન- એક સેકન્ડ.
માણસ- એક કરોડ રૂપિયા તમારા માટે શું છે??
ભગવાન- એક સિક્કો
માણસ- મને તે સિક્કો આપી દો!
.
.
.
ભગવાન- એક સેકન્ડ ઊભો રે!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X