જોક્સ: ઓફિસના બાથરૂમ પર લખેલ એક વાક્ય

બસનો કંડક્ટ્રર- આ છોકરાઓની ઉંમર કેટલી છે?
બેન- નાનો 2 વર્ષનો, વચલો 2.5 અને મોટો 3 વર્ષ...
કંડક્ટ્રર- બેન ઉંમર ભલે ઓછી રાખો પણ વચ્ચે ગેપ તો 9 મહિનાનો રાખો!!
બેન- વચલો મારી દેરાણીનો છે નકામા..!!

jokes
--------
"ખાસ મહિલાઓ માટે"
આખો દિવસ એક પગે ઊભી રહીને રસોઇમાં કામ કરશે કોઇ નહીં દેખે!
.
.
.
છોકરા અને ઘરના કામકાજમાં અહીં તહીં ભાગતી રહેશે કોઇ નહીં દેખે!
.
.
.
પણ જેવો મોબાઇલ હાથમાં લેશે બધા ઘરવાળા તરત જ તમને ધૂરવા લાગશે!!!
----------
ટિચર- આ વાક્યનું અંગ્રેજી કરો
"વસંતે મને મુક્કો માર્યો"
ચિંટૂ- "વસંતપચંમી"
---------
ઓફિસના બાથરૂમ પર લખેલ એક વાક્ય
.
.
.
"આરામથી બેસો, પગાર ચાલુ છે!!!"
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X