જોક્સ: આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે...
પહેલા
ભારત સરકાર અમને સુરક્ષાની પૂરતી ગેરંટી આપે તો જ અમે ભારત મેચ રમવા આવશું!
પછી
પાકિસ્તાન સરકાર અમને સુરક્ષાની પુરતી ગેરંટી આપે તો જ અમે પાકિસ્તાન પાછા આવશું.
લિ.
પાક ટીમ
--------
આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે...
.
.
.
પાકિસ્તાનને હવે કાશ્મીર નહીં
.
.
કહોલી જોઇએ છે!!!

ભારત પાકની મેચ વખતે અમિતાભ બચ્ચનને એટલા માટે બોલવવામાં આવ્યો હતો કે મેચ પતે પછી અધિકૃત રીતે કહી શકાય કે...
.
.
.
રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ!!
------
ભારત પાક બોર્ડ પર
ભારતીય સૈનિક- ત્યાં જ ઊભો રહે નહીં તો ગોળી મારી દઇશ!!!
પાક. સૈનિક- ગોળીથી ડર નથી લાગતો ભાઇસા'બ
કહોલીથી લાગે છે!!!












Click it and Unblock the Notifications
