જોક્સ: ટ્રેનમાં પપ્પુના 50 રૂપિયા ગુમ થઇ ગયા...

ટ્રેનમાં પપ્પુના 50 રૂપિયા ગુમ થઇ ગયા
ત્યારે જ એક મુસ્લિમે કહ્યું: યા અલ્લાહ બિસમિલ્લા..
પપ્પુ- હેં તમે વીસ મળી ગયા તો બાકીના 30 કોને મળ્યા!!!!
------
આજકાલના છોકરાઓને શું ખબર કે આપણે કેટલી સ્ટ્રગલ કરી છે
આપણે તે તેવો પણ સમય જોયો છે જ્યારે
મોબાઇલમાં "S" ટાઇપ કરવા માટે પણ
.
.
.
મોબાઇલમાં "7"ના બટનને ચાર વાર દબાવું પડતું હતું!!!

jokes
--------------
એક વ્યક્તિની પત્નીનું અપહરણ થયું
અપહરણ કરનારાઓએ તેને ફોન કર્યો અને કહ્યું "જો આજ રાત સુધીમાં પૈસા ના આપ્યા તો તારી પત્નીને મારી દઇશું"
પતિ ચૂપ રહ્યો.
બીજા દિવસે અપહરણકર્તાઓનો ફરી ફોન આવ્યો: "આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તમારી પત્નીના ટુકડે ટુકડા કરી દઇશું"
પતિ ચૂપ રહ્યો.
ત્રીજા દિવસે અપહરણકર્તાઓએ ફોન કર્યો: "જો આજ રાત સુધી પૈસા ના આપ્યા તો તારી પત્નીને કાલે સવારે સહી સલામત ઘરે મોકલી દઇશું!!"
પતિ: પૈસા બોલા કૂતરાઓ....ડરાવો છો કેમ???
-----------
એક છોકરીને 5 કરોડની લોટરી લાગી. કંપનીવાળાને લાગ્યું કે તેને અચાનક કહીશું તો તે ક્યાંક ખુશીના મારે મરીના જાય એટલે તેમણે એક બાબાને મોકલ્યો.
બાબા- જો તારી 5 કરોડની લોટરી લાગે તો તું શું કરશે??
છોકરી- બાબા...હું...હું...તમારી જોડે લગ્ન કરી લઇશ....અડધી રકમ પણ તમને આપી દઇશ!!

બાબા ખુશીના માર્યા કોમામાં જતા રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X