જોક્સ: સારું છે કે લગ્ન કરવામાં અનામત નથી નહીં તો

સારું છે કે લગ્ન કરવામાં અનામત નથી નહીં તો
.
.
.
.
જનરલ કેટેગરી તો કુંવારી જ મરી જાત!!!!
----------
બાપુ- કૂતરો આયો છે જા એક રોટલી લઇ આવ!!!
બા- રોટલી નથી!!
બાપુ- તો લાકડી લાવ કેમ કે
.
.
.
આપણે આંગણેથી કોઇ ખાધા વગર ના જવું જોઇએ!!!

jokes
----------
અફધાનિસ્તાનમાં લોકો તાળી કેમ નથી પાડતા કારણ કે ત્યાં
.
.
.
.
Tali-ban છે ને!!!
-------------
જે મહિલા ખાલી દિવસની એક જ કપ ચા પીતી હોય તેને તમે શું કહેશો???
.
.
.
.
.
Jaswanti !!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X