જોક્સ: ઔરંગઝેબ ના નાનાભાઈનું નામ કહો?
શિક્ષક :- ઔરંગઝેબ ના નાનાભાઈનું નામ કહો?
.
.
.
જગુ :- પરસેવેરેબઝેબ...
---------------
સમયની કિંમત શું છે ?
તે
એવા માણસ ને પૂછો...
જે
સંડાસની બહાર ઊભો હોય...
અને
તેને "ઝાડા " થઇ ગયા હોય!
અને
અંદરવાળાને "કબજિયાત" હોય!!!!

નિબંધ લખોઃ મેં લગ્ન કેમ કર્યા?
(20 માર્કસ)
.
.
જવાબ : ચરબી ચઢી હતી!!!
(20 માંથી 20)
----------------
સૌથી નાનો જોક્સ
ગબ્બર- "યે હાથ હમકા દે દે ઠાકુર"
.
.
.
ઠાકુર- Xender ચાલુ કર!!!












Click it and Unblock the Notifications
