જોક્સ: સર, મને જવા દો હું શિક્ષક છું

છોકરો- અરે યાર આજ કાલ પેલી મારી જોડે બહુ સારી રીતે વાત કરે છે!
બીજો છોકરો- ભાઇ, બચીને રહેજે હો રક્ષાબંધન નજીકમાં છે!!!
----------
એક ભાઇએ સિગ્નલ તોડી ટ્રાફિક પોલિસે તેને પકડ્યો.
ચાલક- સર, મને જવા દો હું શિક્ષક છું!
ટ્રાફિક પોલિસ- આ દિવસની તો હું વર્ષોથી રાહ જોતો હતો!!!
ચલો
હવે
લખો
"હું ક્યારેય ટ્રાફિક સિગ્નલ નહીં તોડું"
100 વાર લખો અને તે પણ સારા અક્ષર!!!

jokes
------------------
છગન હાથમાં હથોડો લઇને સ્કૂલે પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો
છગન- ક્યાં છે, કનુનો ક્લાસ?? ક્યાં છે??
પ્રિન્સિપાલ- અરે ભાઇ, જરા શાંત થાવ, શું થયું છે તે તો કહો
છગન- પાંચ દિવસ થયા, મારા દિકરાની પાંચ ચડ્ડીઓ ફાટી ગઇ. આજે તો એની બેન્ચનો ખિલ્લો ઠોકીને જ જઇશ!!!
-----------
બોસ- શું જમાનો આવી ગયો છે! મારી સેક્રેટરીએ કાલે રાજીનામું આપી દીધું!!!
મિત્ર- કેમ શું થયું??
બોસ- અરે તેને મને મારી વાઇફ જોડે મને કોફી શોપમાં જોઇ લીધો...!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X