જોક્સ: પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો

દર્દી- ડોક્ટર સાહેબ આ દવા મેં બધી દુકાનોમાં શોધી પણ મળી જ નહીં!
ડોક્ટર- અને તે મળશે પણ નહીં!!
દર્દી- કેમ સાહેબ???
ડોક્ટર- કારણ કે હું દવા લખવાનું ભૂલી ગયો હતો અને આ મારા હસ્તાક્ષર છે!

----------------------------------------------

ભારતનો જય જયકાર,
ચીની લોકો જેટલી આંખો ખુલ્લી રાખે છે
તેટલી ખુલ્લી આંખોએ ભારતીયો મેસેજ વાંચીને ફોર્વર્ડ પણ કરી દે છે!

gujarati jokes

---------------------------------------------

બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો....
ભગો- વાહ વાહ....
બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો....
ભગો- વાહ વાહ!
બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો....
ભગો- લ્યાં હવે આગળ તો બોલ??
બકો- કે પત્નીએ જોઇ લીધોને, સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!

----------------------------------------------

બાપુ એક ચોપડી વાંચતા વાંચતા રડવા લાગ્યા.
બા- શું થયું? કેમ રડો છો?
બાપુ- આ બુકનો અંત બહુ કરુણ છે!
બા- કંઇ બુક છે??
બાપુ- પાસબુક!!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X