જોક્સ: સાંજે ઘરમાં વોટ્સઅપની પૂજા રાખી છે.
પ્રશ્ન- જીવન શું છે?
.
.
.
.
જવાબ
ફેસબુક અને વોટ્સઅપ બાદ જે સમય બચે છે તે જીવન છે!!!
-----------
માણસ- યમરાજ બસ પાંચ મિનિટ આપો!
યમરાજ- કેમ???
માણસ- બસ મોબાઇસ ફોર્મેટ મારી લઉં, નહીં મર્યા પછી ઇજ્જતની વાટ લાગી જશે!!

જો ભારત સરકાર FB અને વોટ્સઅપ પર DP બદલવા માટે 1 રૂપિયો લેવાનું શરૂ કરશે. તો થોડા ક જ મહિનામાં...
.
.
.
ભારત, અમેરિકા અને ચીનના સમકક્ષ થઇ જશે!!!
------------
પત્ની- સાંભળો જી, સાંજે ઘરમાં વોટ્સઅપની પૂજા રાખી છે. પડોશની બધી મહિલાઓ પણ આવવાની છે. તો પ્રસાદમાં શું આપું...??
.
.
.
પતિ- મારો નંબર આપી દેજે....પુણ્ય મળશે!!!












Click it and Unblock the Notifications
