જોક્સ: ગુજરાતી મેરેજમાં જમણ પછી
દુનિયામાં દરેક વ્યક્તિનું નામ હોય છે
તેમ છતાં ભીડમાં જો તમે બૂમો પાડો
"એ ડોબા, એ ડોબા"
તો પાક્કું 10-15 લોકો પાછળ જોશે.
-------
બીજેપી કાર્યકર્તાઓએ બેન્ડ બાજાવાળાની ધૂલાઇ કરી
.
.
.
કારણ કે તેમણે વિદેશ યાત્રાથી પરત ફરેલા વડાપ્રધાન માટે આ ગીત વગાડ્યું
"તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યા નીભાવોગે"

ગુજરાતી મેરેજમાં જમણ પછી હોટ બાઉન્રી વીથ આઇસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી
એક યુવાને તે લીધું અને પછી થોડી વાર બાદ તે કાઉન્ટર પર પાછો આવીને કહે
"અંકલ, આ ચોકલેટનો રસો થોડો વધુ નાંખો ને"
--------
વાઇફે એક જાહેરાત વાંચી
ફેસ્ટિવલ ઓફર
કોટન સાડી- 10 રૂપિયા
નાયલોન- 8 રૂપિયા
સિલ્ક - 5 રૂપિયા
આટલું જ વાંચીને જ હરખપદડું વાઇફે પતિને કહ્યું 100 રૂપિયા આપો મારે શોપિંગ પર જવું છે
પતિ- તે જાહેરાત ઇસ્ત્રીની દુકાનની છે.
--------
પત્નીએ તેની મમ્મીને ફોન કર્યો
પત્ની- મમ્મી તેમણે મારી જોડે ઝગડો કર્યો. હું 3-4 મહિના માટે ઘરે આવું છે.
મમ્મી- ઝગડો તેને કર્યો તો સજા પણ તેને જ મળવી જોઇએને. તું રહે ત્યાં, હું ત્યાં આવું છે 5-6 મહિના રોકાવા.
------
કારમાં સરદારજી તેમની ફેમિલિ સાથે જઇ રહ્યા હતા ટ્રાફિક પોલિસે ગાડી રોકી કહ્યું આજે ટ્રાફિક સલામતી દિવસ છે તમે સીટ બેલ્ટ પહોર્યો છે માટે લો આ 500 રૂપિયા તમારું ઇનામ. શું કરશો આ રૂપિયાનું??
સરદારજી- "પહેલા તો હું મારું લાઇસન્સ બનાવીશ"
પાછળથી સરદારજી વાઇફ બોલી
"સાહેબ તેનો વિશ્વાસ ના કરતા નશામાં તે કંઇ પણ બોલે છે"
તેટલામાં ઊંધમાંથી અચાનક ઉઠેલા તેના પપ્પા કહ્યું- "મને તો ખબર જ હતી કે ચોરીની ગાડીમાં આપણે લાંબે સુધી નહીં જઇ શકીએ"
બોલો તારારા....
More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
