જોક્સ બકી, આજે મે 3 ફિમેલ અને 2 મેલ મચ્છરોને માર્યા
2 ક્રોક્રોચ આઇસીયુમાં હતા
એકે બીજાના પુછ્યું- હીટ કે ચપ્પલ?
બીજો- ના યાર...આ છોકરીઓ પણ... જોઇને એટલા જોરથી બૂમ પાડવા લાગી કે મને હાર્ટએટેક આવી ગયો...!!!
----------
છોકરી- શું તમે મને ખરેખરમાં સાચો વાળો પ્રેમ કરે છે?
છોકરા- હા, હું તારા માટે કંઇ પણ કરી શકું!!
છોકરી- એમ સાચું??
છોકરો- હા
છોકરી- એમ તો ચલ બોલ 47નો ધડિયો...!!!

બકો- બકી, આજે મે 3 ફિમેલ અને 2 મેલ મચ્છરોને માર્યા
બકી- એમ, તને કેવી રીતે ખબર પડી તે મેલ-ફિમેલ છે??
બકો- અરે, સિમ્પલ, 3 મચ્છર અરીસા સામે બેઠા હતા અને 2 દારૂ પાસે.
---------
સાવિત્રી તેના પતિ સત્યાવાનને યમરાજના ઘરની પાછી લઇ આવી આ વાતથી તમામ પતિઓએ શું શીખ મેળવવી જોઇએ
.
.
.
.
ખુદ યમરાજ પણ તમને પત્નીઓના ત્રાસથી નહીં બચાવી શકે તો તેના કરતા પોતાની પત્ની જોડે પ્રેમ અને શાંતિથી રહો તેમાં જ તમારી ભલાઇ છે!












Click it and Unblock the Notifications
