છોકરાએ પૂછ્યો ગર્લફ્રેન્ડ મેળવવાનો ઉપાય, પંડિતે આપ્યો મંત્ર

છોકરાએ પૂછ્યો ગર્લફ્રેન્ડ મેળવવાનો ઉપાય, પંડિતે આપ્યો મંત્ર

એક છોકરો પંડિત પાસે ગયો અને બોલ્યો
એક ઉપાય પૂછવાનો છે.. મળશે...?
પંડીતઃ 500 આપ. એક નહિ બે ઉપાય મળશે.
છોકરોઃ ગર્લફ્રેન્ડ મેળવવા માટે કેટલા સોમવારના વ્રત રાખુ.
પંડિતઃ 500 લીધા બાદ, સોમવારે 500 વ્રત રાખ પૂરા થઈ જાય તો આવજે.CoolSmileSurprised
....................

Jokes

એક વાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી.
આવતા જ કહ્યુ કે મારા લાલ (પુત્ર) માટે વહુ જોઈ રહી છુ.
તો બધા ટેસ્ટ લઈશ.
સાસુએ કહ્યુ-
હું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કે
તુ મારી વહુ બનવાનો લાયક છે કે નહિ
તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?
છોકરીઃ જી નેત્ર નેત્ર ચાય.
સાસુઃ તેનો શું અર્થ ?
છોકરીઃ આઈ આઈ ટી...
સાસુઃ કોમામાં છે.....!!!SmileInnocentTongue out
......................

એક છોકરો બસથી જતો હતો.
એક દિવસ તેણે પપ્પાને કહ્યુ -
પુત્રઃ પપ્પા મોટરસાઈકલ અપાવી દો મને.
તેના પપ્પાએ કહ્યુઃ અરે, મોટરસાઈકલનું શું કરીશ.
તેને જો શર્માજીની છોકરી રોજ બસમાં જાય છે.
પુત્રઃ પપ્પા તે જ તો જોવાતુ નથી મારાથી.WinkSmileLaughing
..................

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X