લગ્ન વિશે પિતાએ પુત્રને આપી એવી સલાહ, સાંભળીને ચોંકી જશો
લગ્ન વિશે પિતાએ પુત્રને આપી એવી સલાહ, સાંભળીને ચોંકી જશો
શિક્ષકઃ એક ટોપલામાં 10 કેરી છે, એમાંથી 2 કેરી સડી ગઈ, બતાવો કેટલી કેરી બચી?
સંજૂઃ સર, 10 કેરી.
શિક્ષકઃ એ કેવી રીતે?
સંજૂઃ સડ્યા બાદ કેરી તો કેરી જ રહેશે ને, કેળા તો નહિ બની જાય.
આજે સંજૂ એક વકીલ છે.
..................

એક પિતાએ પોતાના પુત્રને કહ્યુ લગ્ન કરી લે.
પુત્રઃ પપ્પા, મારે લગ્ન નથી કરવા.
પપ્પાઃ કેમ દીકરા?
પુત્રઃ પપ્પા, કારણકે મને મહિલાઓ ગમતી નથી.
પપ્પાઃ એક વાર લગ્ન કરી લે દીકરા, એક સિવાય બધી સારી લાગશે.












Click it and Unblock the Notifications
